નર્મદા કેનાલની પાઇપલાઇનના વાલ્વ રિપેરિંગ માટે શટડાઉન લેવામાં આવતા રાજકોટ શહેરને ૪૮ કલાક સુધી નર્મદાનીર નહીં મળે જેના કારણે આવતીકાલે શુક્રવાર અને પરમ દિવસ શનિવારે શહેરના ચાર બોર્ડમાં પાણી વિતરણ બધં રહેશે. અંદાજે કુલ ૪૦૦થી વધુ સોસાયટીઓના ત્રણ લાખથી વધુ નાગરિકો તરસ્યા રહેશે.
વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ, નર્મદા કેનાલ–૨૦ની પાઇપલાઇન ઉપરના આજી નદી પાસે આવેલ સ્કાવર વાલ્વના રીપેરીંગ માટે આવતીકાલે તા.૨૭ને શુક્રવારના રાત્રે ૧૨ વાગ્યાથી તા.૨૮ને શનિવારે રોજ ૧૨ વાગ્યા સુધીનું શટડાઉન ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્રારા રાખવામાં આવ્યું હોવાથી ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશન ખાતે નર્મદાનીરનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે નહી. જેથી રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના ચાર વોર્ડમાં શુક્ર–શનિ બે દિવસ પાણી નહીં મળે. જેમાં આવતીકાલે તા.૨૭ને શુક્રવારના રોજ વોર્ડ નં.૧, વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૯ હેઠળના વિસ્તારો તેમજ તા.૨૮ને શનિવારે વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૦ હેઠળના વિસ્તારોમાં પાણી નહીં મળે.
આવતીકાલે તા.૨૭ને શુક્રવારના રોજ જે વિસ્તારોમાં પાણી નહીં મળે તેમાં વોર્ડ નં.૧ હેઠળના રામેશ્વર પાર્ક (પાર્ટ–૨), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, હરસિધ્ધ પાર્ક, ધરમ નગર આવાસ યોજના, રવિ રેસીડન્સી, ઋશિ વાટીકા, શાક્રીનગર વિસ્તાર, હિંમતનગર મફતિયાપરા, ગાંધીગ્રામ શેરી નં.૫ થી ૮ ગૌશાળા ચોક, ચુનાના ભઠ્ઠા વિસ્તાર, શાંતિનગર, રૈયાધાર સ્લમ કવાટર, સનસીટી એન્કલેવ, બંશીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, ૧૩ માળીયા આવાસ, રૈયાધાર મેઇન રોડ, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી, ઓસ્કાર ટાવર, જે. કે. પાર્ક, સમૃદ્ધિ પાર્ક, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ ૧), અક્ષર વાટિકા, ગાંધીગ્રામ શેરી નં.૧૦ થી ૧૨, લાભદિપ સોસાયટી, મચ્છો નગર ટાઉનશીપ, ડી. પી. રોડ વિસ્તાર, ગૌશાળા મેઇન રોડ, રવિ રાંદલ પાર્ક, અજય ટેનામેન્ટ, રવિ ટેનામેન્ટ, મહેકમ ડુપ્લેક્ષ, અમૃત ટેનામેન્ટ, અમૃત પાર્ક (પાર્ટ–૧), તથા રાજીવ ગાંધી આવાસ યોજના, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ–૨), ડીમા ચોક વિસ્તાર, જીવંતિકાનગર (ભાગ–૧), ભરતવન શેરી નં.૧, અમૃત પાર્ક (પાર્ટ –૨), અમીધારા સોસાયટી, સાંઇનાથ પાર્ક અને રોયલ એવન્યુ, જીવંતીકા નગર (ભાગ–૨), કષ્ટ્રભંજન સોસાયટી, દ્રારકેશ પાર્ક (ભાગ–૧), બી.એસ.યુ.પી આવાસ મેઇન રોડ તથા તેની અંદરનાં વિસ્તારો, શાહનગર, મોચીનગર–૧૮, દ્રારકેશ પાર્ક (ભાગ –૨), જય ભીમ ચોક વિસ્તાર, રૈયાધાર મારવાડા વિસ્તાર, સત્યનારાયણ પાર્ક, રૈયાગામ ૫૦ વારીયા, રૈયા ગામ, આંબેડકર સ્ટેચ્યુ વિસ્તાર, ગાંધીગ્રામ શેરી નં.૧ થી ૪, રૈયાગામ ૧૦૦ વારીયા ભાગ–૧, રૈયાગામ ૧૦૦ વારીયા ભાગ–૨, નાણાવટી ચોક આવાસ યોજના, અક્ષરનગર, ન્યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લમી રેસીડેન્સી, ઓસ્કાર રેસી, શિવમ પાર્ક, રૈયા ગામ સત્તાધાર પાર્ક, રાધીકા પાર્ક, રાજ શકિત સોસાયટી, સ્વપન લોક રેસીડન્સી, શ્યામ નગર પૂજા પાર્ક, ખોડીયારનગર, ધરમનગર, ખોડીયારનગર મફતિયું, ભારતીનગર, ધર્મરાજ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, તુલશી બંગલો, ભરત વન શેરી નં.૧, રામેશ્વર પાર્ક (ભાગ–૧) મણીનગર, ઋક્ષમણી પાર્ક, દર્શન પાર્ક, કૈલાશનગર, સોપાન હાઇટસ, સનસીટી હેવન, શાંતિનિકેતન એવન્યુ, બંશી પાર્ક, મોચીનગર, ગૈાતમનગર, અક્ષરનગર, મહાવીરનગર, ભારતીનગર, શાસ્ત્રીનગર, ગાંધીગ્રામ, શાંતિનગર, ગોવિંદનગર, શાહનગર, પુજા પાર્ક, સંતોષ પાર્ક, મણીનગર, આલાપ ગ્રીન સીટી, રૈયા ગામ, રોયલ પાર્ક સહિતના વિસ્તારો સમાવિષ્ટ્ર છે. વોર્ડ નં.૨ હેઠળની રગં ઉપવન સોસાયટી અને છોટુનગર મફતિયાપરા વિસ્તારમાં પાણી વિતરણ બધં રહેશે.
યારે તા.૨૮ ને શનિવારે વોર્ડ નં.૯માં ગાંધીગ્રામ સપ્લાય આધારિત મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર, હિરામણનગર, વિતરાગ સોસા., નેમીનાથ સોસા., દિપક સોસા., લમી છાંયા સોસા., રિધ્ધી–સિધ્ધી પાર્ક, અમી સોસા., મહાદેવ પાર્ક, નંદનવન પાર્ક, રાધિકા પાર્ક, પરમેશ્વર સોસા., નંદનવન આવાસ, શાંતિનીકેતન પાર્ક, રૈયા રાજ પાર્ક, ગીરીરાજનગર, જે.એમ.સી.નગર, નુરાનીપરા તથા શિવપરા, રામનગર સહિતના વિસ્તારો ઉપરાંત રૈયાધાર આધારીત ૧૫૦ ફટ રીંગ રોડ સપ્લાય તથા પમ્પીંગ સ્ટેશન સપ્લાય આધારિત હોય તેવા વોર્ડ નં.૯ હેઠળના વિસ્તારોમાં ૧૫૦ ફટ રીંગ રોડ આધારીત, રિધ્ધી સિધ્ધી સોસા., ગુલમહોર રેસી., ગુણાતીત નગર. અનામીકા સોસાયટી, તુલસી પાર્ક, અનામીકા સોસાયટી, નદં પરીસર લેટ, સત્યમ પાર્ક, શિવમ પાર્ક, ગોલ્ડન પાર્ક, હરીનગર, લક્કી પાર્ક, સદગુ પાર્ક, ત્રીલોક પાર્ક, નિવેદીતાનગર, પામ સીટી એપાર્ટ., અંજની પાર્ક, ક્રિષ્ના પાર્ક, સોમનાથ –૧, ૨, ૩ અને ૪, શિલ્પન કુંજ રેસી., ગુણાતીતનગર, ન્યુ અંબીકા પાર્ક, ગુજરાત હા. બોર્ડ, ગણેશ પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધા ક્રુષ્ણ સોસા., આવકાર સોસા., આસોપાલવ રેસી., ગુજીનગર આવાસ યોજના, નિવેદીતા પાર્ક, પટેલ પાર્ક, રાજીવ આવાસ (નટરાજનગર), કિડવાયનગર, યોગીનગર, માધવ રેસી., પારીજાત રેસી., સમરસ હોસ્ટેલ, શિલ્પન આઈકોન, સૌરાષ્ટ્ર્ર યુનિ. કર્મચારી સોસા., સરકારી કર્મચારી સોસા., ટોપલેન્ડ રેસી., યોગીનગર, ટોપલેન્ડ રેસી., ઓમ રેસી., શિલ્પન ઓનિકસ, ગાર્ડન સીટી વિંગ –ઈ, એફ, જી, શિલ્પન ઓનિકસ, શિવમનગર, અક્ષર પાર્ક, કિસ્મતનગર, ચંદન પાર્ક, અજન્તા પાર્ક, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, સત્યમ બંગ્લોઝ, ન્યુ પરીમલ સોસા., સમન્વય સોસા., ઈન્ડીયન પાર્ક, યોગેશ્વર પાર્ક, આલાપ એન્કલેવ, યમુના પાર્ક, અમરનાથ પાર્ક, રઘુવીર પાર્ક, પાટીદાર સોસા., પરીમલ સોસા., કૈલાશ પાર્ક, નંદનવન પાર્ક (મહિલા સ્વિમીંગ પુલ સામે), યોગેશ્વર લેટ, નિલકંઠનગર, ડોકટર સોસાયટી, સેલ્સટેકસ સોસાયટી, ટેલીગ્રાફ સોસાયટી, ગાયત્રી બંગ્લોઝ, નિલકમલ પાર્ક, ધર્મરાજ પાર્ક, જનકપુરી સોસાયટી, સરીતા પાર્ક, ષિકેશ સોસા., ન્યુ યોગીનગર, ભીડભંજન સોસા., બોમ્બે હાઉસીંગ સોસાયટી, નટરાજનગર, પેરામાઉન્ટ પાર્ક, કેરેલા પાર્ક, નદં ભુમી લેટ, નદં ગાંવ લેટ, રવિરત્ન પાર્ક, મોમ્બાસા પાર્ક, મધુવન પાર્ક, શ્રીજીનગર સોસા., માધવ પાર્ક, જલારામ –૩ અને ૪, મહાલમી સોસાયટી, અર્ચના પાર્ક, ઉત્સવ પાર્ક, શિલ્પન બસેરા, સેટેલાઈટ પાર્ક, સ્વાગત રેસી., ગુંજન વિહાર રેસી., બાલાજી પાર્ક, બાલમુકુંદ સોસા., આઈનગર, પત્રકાર સોસાયટી, બાલાજી પાર્ક, વ્રુન્દાવન સોસા., મધુવન પાર્ક, મંગલમ પાર્ક, શાકુંતલ સોસા., ત્રિવેણી સોસા., એકલવ્ય પાર્ક, સવગુણ સોસાયટી, અમી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.
તદઉપરાંત વોર્ડ નં.૧૦માં તા.૨૮ને શનિવારે જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટી, તિપતિ નગર, રાવલ નગર, જલારામ પ્લોટ –૧, જલારામ પ્લોટ–૨, બ્રહ્મસમાજ સોસાયટી, દર્શન સોસાયટી, અમૃતા સોસાયટી, રાણી બંગલો, સદગુ વંદના ધામ, સૌ. કલા કેન્દ્ર (પ્રાઇવેટ), બાલમુકુંદ પ્લોટ, ઇશા બંગલો, શાંતિનિકેતન સોસાયટી, પ્રકાશ સોસાયટી, શિવ સંગમ સોસાયટી, અક્ષરવાડી, કૈલાસ પાર્ક, જીવન યોત સોસાયટી, પંચાયત નગર, રામપાર્ક, શકિતનગર, નંદનવન સોસાયટી, શારદા નગર, શ્રધ્ધા દીપ સોસાયટી, વિમલનગર, ગુંજન રેસીડન્સી, રલ હાઉસીંગ બોર્ડ, ગૌરવ પાર્ક, એ. જી. સોસાયટી, ક્રિષ્ના પાર્ક, મિલાપ નગર, ગુ. હા. બોર્ડ ત્રણ માળીયા કવાટર્સ (ભગતસિંહ ગાર્ડન પાસે), આલાપ એવન્યુ, પુષ્કરધામ, કુમકુમ પાર્ક, શ્રી રાજ રેસીડન્સી, આલપા સેન્ચ્યુરી, શિલ્પન રેસીડન્સી, શિવ શકિત કોલોની, શ્યામ પાર્ક, ભવાની નગર, રાધા પાર્ક (હવેલીવાળી શેરી), કેવલમ સોસાયટી, મ્યુનિ.આવાસ યોજના( કેવલમ સામે), શાંતિવન સોસાયટી, ગુંજન પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બધં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech