રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા એક સંયુકત યાદીમાં વિગતો આપતા જણાવે છે કે, દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણએ બજેટ વર્ષ ૨૦૨૪ દરમિયાન ફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશના૧ કરોડ પરિવારોને દર મહિને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળીમળી રહે તે પ્રકારે યોજના અમલી બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે.
આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘર માટે જરી વીજળી મેળવવાની અને વધારાની વીજળીનું વેચાણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્રારા મફત વીજળી તેમજ આવક એમ બંને મેળવી શકાય છે.
શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી પી.એમ.–સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્પનું તા.૦૩–૧૨–૨૦૨૪ થી તા.૨૪–૧૨–૨૦૨૪ સુધી સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. કેમ્પમાં ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા શાસકો દ્રારા અપીલ કરાઈ છે
૧ ૧ ૦૩–૧૨–૨૦૨૪ મંગળવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧–અ, ફાયર સ્ટેશન,રામાપીર ચોકડી, ૧૫૦ ફટ રિંગ રોડ, રાજકોટ.
૨ ૨ ૦૪–૧૨–૨૦૨૪ બુધવાર વોર્ડ ઓફીસ,વોર્ડ નં.૨–અ,ગીત ગુર્જરી સોસા.,રામેશ્વર ચોક પાસે,ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે,રાજકોટ.
૩ ૩ ૦૫–૧૨–૨૦૨૪ ગુવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૩–અ, બેડીનાકા ટાવર પાસે, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, કેશરી હિંદ પૂલ પાસે, રાજકોટ.
૪ ૪ ૦૬–૧૨–૨૦૨૪ શુક્રવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૪–અસિટી સ્ટેશન પાસે, જુનો મોરબી રોડ
૫ ૫ ૦૭–૧૨–૨૦૨૪ શનિવાર વોર્ડ ઓફિસ,વોર્ડ નં.૫–અ,શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પાછળ,એ–ડીવીઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, પેડક રોડ,રાજકોટ.
૬ ૬ ૦૯–૧૨–૨૦૨૪ સોમવાર વોર્ડ ઓફિસ,વોર્ડ નં.૬–અ શકિત ઇન્ડસ્ટ્રીયલ ઝોન,મયુર નગર, ઇન્ડિયા પ્રિન્ટની બાજુમાં, સતં કબીર રોડ, રાજકોટ.
૭૭૧૦–૧૨–૨૦૨૪ મંગળવાર વોર્ડ ઓફિસ,વોર્ડ નં.૭–અ, એસ્ટ્રોન ચોક, શિવાજી પાર્ક ગાર્ડનની બાજુમાં, ટાગોર રોડ, રાજકોટ.
૮ ૮ ૧૧–૧૨–૨૦૨૪ બુધવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૮–અ,સોજીત્રાનગર પાણીના ટાંકા સામે,નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ.
૯ ૯ ૧૨–૧૨–૨૦૨૪ ગુવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૯–અ,પેરેડાઈઝ હોલ વાળો રોડ, ત્રિલોક પાર્કના ખૂણે, અભયભાઈ ભારદ્રાજ કોમ્યુ.હોલની સામે, રાજકોટ.
૧૦ ૧૦ ૧૩–૧૨–૨૦૨૪ શુક્રવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૦–અ, રોયલ પાર્કના ખૂણે, ઇન્દિરા સર્કલ પાસે, ૧૫૦ ફટ રિંગ રોડ,રાજકોટ.
૧૧ ૧૧ ૧૬–૧૨–૨૦૨૪ સોમવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૧–અ, નાના મૌવા ચોક,આન હોન્ડા સો મની બાજુમાં, ૧૫૦ ફટ રિંગ રોડ,રાજકોટ.
૧૨ ૧૨ ૧૭–૧૨–૨૦૨૪ મંગળવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૨–અ, મવડી ચોક,૧૫૦ ફટ રિંગ રોડ,રાજકોટ.
૧૩ ૧૩ ૧૮–૧૨–૨૦૨૪ બુધવાર વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૩–અ, કૃષ્ણનગર મેઈન રોડ, ગુપ્રસાદ સોસાયટીની બાજુમાં,ટેલિફોન એકસચેન્જની બાજુમાં, રાજકોટ.
૧૪ ૧૪ ૧૯–૧૨–૨૦૨૪ ગુવાર વોર્ડ ઓફીસ,વોર્ડ નં.૧૪–અ,સિંદુરીયા ખાણ શોપિંગ સેન્ટર પાસે, કોઠારીયા રોડ,સ્નાનાગારની બાજુમાં, રાજકોટ.
૧૫ ૧૫ ૨૦–૧૨–૨૦૨૪ શુક્રવાર વોર્ડ ઓફીસ,વોર્ડ નં.૧૫–અ,આર.એમ.સી.બસ ડેપોની બાજુમાં, અમૂલ સર્કલ પાસે, રાજકોટ.
૧૬૧૬ ૨૧–૧૨–૨૦૨૪ શનિવાર વોર્ડ ઓફિસ,વોર્ડ નં.૧૬–અ,મેહત્પલનગર–૬,નિલકઠં સિનેમાની પાછળ,કોઠારીયા મેઇન રોડ,રાજકોટ.
૧૭૧૭ ૨૩–૧૨–૨૦૨૪ સોમવાર વોર્ડ ઓફીસ,વોર્ડ નં.૧૭–અ,સહકાર મેઈન રોડ,શાળા નં.૫૧ની બાજુમાં, રાજકોટ.
૧૮૧૮ ૨૪–૧૨–૨૦૨૪ મંગળવાર વોર્ડ ઓફિસ,વોર્ડ નં.૧૮–અ,૪–ખોડલધામ સોસા.,સ્વાતિ પાર્ક,૮૦ ફટ રોડ,કોઠારીયા, રાજકોટ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech