હસ્નાપુર ગામે રામ મંદિર પાસે રોડ ઉપર જાહેરમાં અમુક ઈસમો જાહેરમાં તીનપતી રોન નામનો જુગાર ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગારની હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ રેડ કરતાં કુલ સાત ઈસમો જુગાર રમતા હોય અને જુગાર રમતા પટ્ટમાંથી જુદા-જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડ રૂ.૧૦,૨૩૦ તથા ગંજીપતાના પાના નંગ ૫૨, કિં.રૂ.૦૦ ગણી કુલ રૂ.૧૦,૨૩૦નો મુદામાલ મળી આવેલ હોય જેથી જુગારધારા ભંગનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં રાજેશ ઉર્ફે રાજુ કાનજી પાટડીયા (ઉ.વ.૩૨), વિજય ભીખુ ડાભી (ઉ.વ.૨૫), પ્રતાપ પુના માલણીયા (ઉ.વ.૨૭), વિજય કનુ વાઘેલા (ઉ.વ.૨૬), ભીમ દેવરજભાઈ ચીવણીયા (ઉ.વ.૫૦), કમલેશ હરીભાઈ પરમાર (ઉ.વ.૩૨) અને સંજય ગોબરભાઈ દુદકીયા (ઉ.વ.૩૦) રહે. તમામ હસ્નાપુરને કુલ મુદામાલ રૂ.૧૦,૨૩૦ સાથે પોલીસ ઈન્સ. આર.બી.ગઢવી તથા સર્વેલન્સ સ્કવોડના પો.સબ. ઈન્સ. એસ.આઈ. સુમરા તથા પો. કોન્સ. હિંમતભાઈ ડાયાભાઈ મોરી તથા પ્રફુલભાઈ કરશનભાઈ ભેડા, દિનેશભાઈ અરજણભાઈ કાછેલા, અજીતસિંહ જુવાનસિંહ ભાટી તથા રાકેશ બાઉવેદભાઈ ડોબરીયા વગેરે સ્ટાફ સાથે રહી ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે, દારૂ કૌભાંડ કેસ દાખલ થશે, LGએ EDને આપી મંજૂરી
December 21, 2024 05:31 PMરાજાઓથી ભરપુર ૨૦૨૫ જેમાં આવી રહ્યાં છે લોંગ વીકએન્ડ
December 21, 2024 05:12 PMરાજ્યની તમામ ૧૧૨ SDPO-ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરાશે
December 21, 2024 05:11 PMહવે જૂની કારના વેચાણ પર 18% GST... કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય, જાણો શું થશે અસર
December 21, 2024 04:46 PMઓસ્ટ્રેલિયન મીડિયા તો ભારતની ટીમ પાછળ પડી ગયું, રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હંગામો
December 21, 2024 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech