તલવાર, છરી રાખી સીનસપાટાના વીડિયો વાયરલ કરવા ભારે પડ્યા

  • May 03, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના પંકના નવા બંદર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અલગ અલગ બે બનાવવામાં તલવાર અને છરી હામાં રાખી સીનસપાટી કરવાના વિડીયો  વાયરલ કરવા બે શખસોને ભારે પડ્યા હતા.
 જેમાં માણેકપુર ગામના સુકર લખમણભાઇ રાઠોડ (ઉંમર વર્ષ ૧૯)એ બીડ પ્લાસ્ટિકના હાાવાળી સ્ટીલની  તલવાર હામાં રાખેલો અને પાલડી ગામના હરપાલસિંહ ચતુરસિંહ વાઘેલા (ઉંમર વર્ષ ૨૧) એ હામાં લાકડાના હાાવાળી છરી રાખેલો એમ બંનેએ વિડિયો વાયરલ કર્યા હતા. આ અંગે ગીર સોમના એસઓજી પોલીસે સુકર રાઠોડને માણેકપુર બસ સ્ટેશન પાસેી અને હરપાલસિંહ વાઘેલાને પાલડીના ગડીયા પીર પાસેી શો સો ઝડપી લઇ બંને સામે નવાબંદર પોલીસ સ્ટેશન  ખાતે ગુજરાત પોલીસ એક્ટ ૧૩૫ મુજબ ધોરણસરની કાર્યવાહી હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application