વિક્કી કૌશલે જટાધારી અવતારમાં કર્યું જંગલમાં મંગલ
બોલિવૂડના શાનદાર એક્ટર વિક્કી કૌશલ પોતાની એક્ટિંગથી હંમેશા ફેન્સને ફિદા કરી દેતા હોય છે. કમાલની ફિલ્મોને લઇને ફેન્સને હંમેશા ઇમ્પ્રેસ કરી દેતા હોય છે. હાલમાં વાત કરવામાં આવે તો સૈમ બહાદુરે લોકોનું દિલ જીતી લીધુ હતુ. ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ કમાલ કરી શકી ન હતી, પરંતુ એક્ટિંગ દમદાર હતી. વિક્કી કૌશલની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટર કંઇક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં એક્ટર જટાધારીના અવતારમાં નજરે પડી રહ્યો છે. આ સાથે જંગલમાં ફરતો જોવા મળે છે.
સૈમ બહાદુરના રિલીઝ થયા પછી વિક્કી કૌશલની આગામી ફિલ્મ ઐતહાસિક ડ્રામા છાવા: ધ ગ્રેટ વોરિયરને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. લક્ષ્મણ ઉતેકર દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેતા છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મ સાથે જોડાયેલી ખબરોને લઇને ફેન્સના મનમાં અનેક ઘણાં સવાલો થઇ રહ્યા છે. આ વચ્ચે છાવાના સેટ પરથી એક્ટરનો લુક લીક થયો છે.
વાયરલ તસવીરોમાં વિક્કી કૌશલ બેઝ રંગના આઉટફિટમાં નજરે પડે છે અને કમર પર લાલ કપડુ બાંધેલુ છે. આ સાથે ગળામાં માળા પહેરી છે. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં ફિટ બેસવા માટે અભિનેતાએ લાંબા દાઢી અને મૂછો પણ રાખી છે. આ સાથે એક્ટરના વાળ પણ લાંબા દેખાઇ રહ્યા છે. સેટ પરથી એક્ટરનો લુક વાયરલ થયો છે જે ફેન્સ માટે એક્સાઇટમેન્ટ વધારે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની નંબર 1 ફિલ્મ બની અલ્લુ અર્જુનની ફિલ્મ
December 23, 2024 12:08 PMદ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી બિનવારસુ હાલતમાં મળી બાળકી
December 23, 2024 12:07 PMઘરનું નામ રામાયણ અને લક્ષ્મી કોઈ બીજા છીનવી લે...
December 23, 2024 12:06 PMસોનાક્ષીના લગ્નથી મારા પુત્રોને કલ્ચરલ શૉક લાગ્યો
December 23, 2024 12:04 PMતૃપ્તિ ડિમરી રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ
December 23, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech