વર્ધમાન ક્રોકરી presents, BCI bye bye અર્બન નવરાત્રિનું આજે સેવન સિઝન રિસોર્ટ ખાતે ભવ્ય આયોજન

  • October 25, 2023 01:10 PM 

આજકાલ મિડિયા પાર્ટનરના સંગાથે વર્ધમાન ક્રોકરી presents, BCI bye bye અર્બન નવરાત્રિનું આજે સેવન સિઝન રિસોર્ટ ખાતે ભવ્ય આયોજન, બોલીવુડ એક્ટ્રેસના આગમનના પગલે આયોજનને અભૂતપૂર્વ પ્રતિસાદ


આજકાલ મિડિયા પાર્ટનરના સંગાથે આજે BCI ગ્રુપ દ્વારા નવરાત્રીને ભવ્ય બાય બાય આપવામાં આવશે. જેના પગલે શહેરની ભાગોળે આવેલ સેવન સીઝન રિસોર્ટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જામનગર BCI business Connect India દ્વારા આયોજિત bye bye નવરાત્રિ 25.10.2023 ને બુધવાર ના રોજ જામનગર BCI- business Connect India દ્વારા જામનગરના ભવ્ય રિસોર્ટ 7 Seasons Resort and Spa મુકામે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં બોલીવુડ સ્ટાર Kainat Arora, જેને ઘણા હિટ ફિલ્મોમાં કામ કર્યું છે તે ખેલૈયાઓઓ સાથે ધૂમ મચાવવા આવી રહી છે સાથો સાથ જામનગરના ખ્યાતનામ હસ્તીઓ અને bussines મેન અને તેમના પરિવાર સાથે ગરબાનો આનંદ લેવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

જામનગરમાં એક અનેરું urban નવરાત્રી નું આયોજન એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરમાથી બહોળા પ્રમાણમાં યુવા ખેલૈયાઓનો પ્રતિસાદ મળી રહ્યો છે અને આયોજકો તેમને ખુશીમાં અને ખેલમાં વધુ ઉત્સાહ સભર કરવા ઘણા દિવસથી તનતોડ મહેનત કરી રહ્યા છે. જામનગર શહેર માટે આ એક અનેરો લહાવો છે જે BCI પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

આ આયોજન ને સફળ બનાવવા માટે BCI ક્લબ જામનગર પ્રેસિડન્ટ Dr Mehul Khakharia અને વર્ધમાન ક્રોકરી, Gaurang Mehta, Hems Events Pvt Ltd, Mr Hemal Purkha, infinity Money - Vinay Mehta,  make my trip Vishal Dudhela VP, Keshri Nandan - Parth Mehta, અને BCI પરિવાર ત્થા મીડિયા પાર્ટનર આજકાલ દ્વારા આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application