મોરબીના લાતીપ્લોટ જોન્સનગર ૧૦માં રહેતા મુસ્તાક કાસમ સંધવાણી (ઉ.વ.૨૭) વાળાએ આરોપીઓ આમદ કાસમ કટિયા, અકબર ઉર્ફે અકુકાસમ કટિયા, વસીમ યુનુશ સેડાત, જુસબ દિલાવર માણેક રહે ચારેય વિસીપરા મોરબી અને ફિરોજ સુલેમાન માલાણી રહે વાવડી રોડ મોરબી એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં સાંજે ફરિયાદી મુસ્તાક તેનો માસીયાઈ ભાઈ જુસબ ગફુર જામ, હૈદર કરીમ ભટ્ટી અને સાળો સતાર ઉમર જેડા તેમજ મિત્ર સુલતાન સલેમાન સુમરા બધા સ્વીફ્ટ કાર જીજે ૩૬ એએફ ૮૧૫૦ લઈને વાવડી રોડ પરી ઉંચી માંડલ ગામે દુકાને જવા નીકળ્યા હતા અને પોણા પાંચેક વાગ્યે રેલ્વે સ્ટેશન રોડ પર પહોંચતા ગાડી પાણી લેવા ઉભી રાખી હતી ત્યારે રેલ્વે સ્ટેશન તરફી સ્કોર્પીઓ કાર સ્ટેશન રોડ તરફ જતી હોય જેમાં આમદ કાસમ કટિયા ચલાવતો હોય.
જે અમને જોઇને સ્કોર્પીઓ કાર યુ ટર્ન લઈને આવી સ્વીફ્ટ પાછળના ભાગે ભટકાડી હતી અને ફરી વખત કાર ડ્રાઈવિંગ સાઈડના દરવાજા સો અડાવી હતી જેી સ્વીફ્ટ કાર ઇલેક્ટ્રિક ાંભલા સો અડાતા ફરિયાદીને માાના કપાળના ભાગે ઈજા ઇ હતી તેમજ જુસબ ગફુર જામને લોહી નીકળવા લાગ્યું હતું તેમજ સુલતાન સુમરાને ઈજા પહોંચી હતી સ્વીફ્ટ કારમાંી નીચે ઉતરી ગયા હતા અને ફરી આમદે પોતાની સ્કોર્પીઓ કાર સ્વીફ્ટ સો અડાવતા કાર બધા કારી દુર જતા રહ્યા હતા ત્યારે સ્કોર્પીઓ કારમાંી આમદ કટિયા, અકબર કટિયા, વસીમ સેડાત, જુસબ માણેક અને ફિરોજ માલાણી સહિતના ઉતર્યા હતા અને લોખંડ પાઈપ અને તલવાર જેવા હયિાર લઈને નીકળ્યા હતા અને હયિાર મારી કારમાં નુકશાન કરવા લાગ્યા હતા
જે બનાવનું કારણ એ કે ઉંચી માંડલ ગામ નજીક ઈંડાની લારી રાખેલ હોય જે હટાવી લેવા આમદ કટિયા કહ્યું હોય પરંતુ લારી હટાવી ના હોય જેી એ બાબતનો ખાર રાખી આરોપીઓએ સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એફ ૪૧૪૩ લઈને આવી ફરિયાદીની સ્વીફ્ટ કાર જીજે ૩૬ એએફ ૮૧૫૦ ને પાછળી તેમજ ડ્રાઈવર સાઈડી ઠોકર મારી તેમજ હયિાર વડે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech