પીએમ નરેન્દ્ર મોદીના દહેરાદૂન આગમનના એક દિવસ પહેલા, આજથી ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી યુસીસી પોર્ટલનું પણ લોન્ચિંગ કરશે. યુસીસી પોર્ટલ 27 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે સચિવાલય ખાતે લોન્ચ કરવામાં આવશે.
વિધાનસભામાંથી પસાર થયા બાદ, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું અને અગાઉ ઉભી થયેલી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું. સીએમ ધામી દ્વારા પોર્ટલના ઉદ્ઘાટન પછી, તે નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. મુખ્યમંત્રીના સચિવ શૈલેષ બાગોલીએ જણાવ્યું હતું કે યુસીસી લાગુ કરતા પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ અંગે એક મોકડ્રીલ પણ યોજવામાં આવી છે.
એ વાત જાણીતી છે કે યુસીસીની રચના માટે, ધામી સરકાર દ્વારા 27 મે 2022 ના રોજ એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે ફેબ્રુઆરી 2024 માં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આ પછી વિધાનસભામાં બિલ પસાર થયું.
વિધાનસભામાંથી પસાર થયા બાદ, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં અગાઉ ઉભી થયેલી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું. સીએમ ધામી દ્વારા પોર્ટલના ઉદ્ઘાટન પછી, તે નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech