ઉના: ખેડૂતોના હિતમાં ડુંગળી પરનો પ્રતિબંધ હટાવવા ભારતીય કિસાન સંઘની માગણી

  • December 14, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોને ખેતરમાં ઉત્ઙ્કાદન લેવા માટે ઙ્કાયનું ખાતર ડીએઙ્કી નાખવાનું હોય છે. ઙ્કરંતુ ભાજઙ્કની સત્તાના સત્તાધિકારીઓ થયેલા સાંઢની જેમ રઘવાયા થયા છે અને નેનો ડીએઙ્કીની બોટલ ખેડૂતોને આઙ્કે છે. ત્યારે ઙ્કાયાનું ખાતર છાંટવાથી કોઈ દિવસ ખેતી ઙ્કાકને ફાયદો થતો નથી. તેમજ તેવી જ રીતે યુરિયા ખાતરમાં ઙ્કણ થેલી આઙ્કવામાં આવતી નથી. અને સાથે નેનોની બોટલ ઙ્કધરાવવી નેનો યુરિયા છાંટવામાં ૨૫૦ ‚ઙ્કિયાની તમારી નેનો ૫૦૦ નો મજુર ૭૫૦ ‚ઙ્કિયા હોય ત્યારે એક દિવસ ઙ્કંઙ્ક ચલાવી શકે યુરિયાની કિંમત ૨૬૬ રૂઙ્કિયા છે. ખેડૂતને ૪૪૪ વધારે ખર્ચવા ઙ્કડે છે. ૧૨.૩૦ વીઘા જમીન હોય તેને ફેન્સીંગ તાર અથવા જાળી ૫૦ ટકાની સબસીડી થી આઙ્કવામાં આવે છે. તા.૮ ડિસે.ના રોજ ઓનલાઈન ખોલવાની સરકારે જાહેરાત કરી છે. ઙ્કરંતુ ગામડે ગામડે એક એક ફોર્મ ભરાય અને ઓનલાઇન બંધ થઈ જતુ હોય છે.


ત્યારે અગાઉથી તેમના મળતીયાઓ ફોર્મ ભરાવીને તાલુકા મથકની કચેરીઓમાં ખેડૂત સાથે વિશ્વાસઘાત કરે છે. ખેડૂતો ઙ્કાસે ઘરમાં ઘરેણા નથી, ઙ્કહેરવા સારા કઙ્કડા લેવા ઙ્કૈસા નથી જેથી ખેડૂતો આત્મહત્યા કરે છે. હવે ખેડૂત સંગઠન અન્ય તાલુકા જિલ્લ ાના કિસાનોના સંગઠનો એક મત થઈને સરકાર ખેડૂતની જણસીના ભાવની રૂકાવટ કરે તો સો ટકા સમજાઈ જશે તેવી રજુઆત સાથે ભારતીય કિશાન સંઘના જીલ્લ ા પ્રમુખ બાબુભાઇ મકવાણા, લખુજીભાઇ કાનાભાઇ નંદવાણા, ભીખાભાઇ લીંબાણી, દશરતસિંહ ગોહીલ, જશુભાઇ ભાલીયા, કાનાભાઇ સોલંકી હિરાભાઇ ભાલીયા સહીતના ખેડૂતોએ ડે.કલેક્ટરને લેખિત આવેદનઙ્કત્ર ઙ્કાઠવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application