ગૌતમ અદાણી અથવા તેની સાથે સંકળાયેલા લોકો અથવા અદાણી કંપની લાંચ આપવાના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ અમેરિકન સત્તાવાળાઓએ શ કરી છે. ભારતમાં ઉર્જા પ્રોજેકટ માટે અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાના મામલામાં અમેરિકાના સત્તાવાળાઓએ શ કરેલી તોઅસ કેટલાક લોકોના બયાનો પર આધારિત છે જેઓ ઘટનાક્રમથી વાકેફ હોવાનું કહેવાય છે.
તપાસ અંગે જાણકારી ધરાવતા સુત્રોએ જણાવ્યું હતું કે ન્યુ યોર્કના પૂર્વીય જિલ્લા માટે યુએસ એટર્ની ઓફિસ અને વોશિંગ્ટનમાં ન્યાય વિભાગના છેતરપિંડી એકમ દ્રારા આ તપાસ નિયંત્રિત કરવામાં આવી રહી છે. અદાણી ઉપરાંત અન્ય એક ઉર્જા કંપની એયુર પાવર ગ્લોબલ લિમિટેડ બાબતે પણ તપાસ થઇ રહી છે. જોકે ગૌતમ અદાણી, તેમની કંપની અને એયુર પર ન્યાય વિભાગ દ્રારા ખોટા કામ વિષે માત્ર તપાસ જ થઇ રહી છે, કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
આ આરોપોના જવાબમાં અદાણી ગ્રૂપે એક ઈમેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને અમારા ચેરમેન વિદ્ધ કોઈ તપાસની જાણ નથી. શાસનના સર્વેાચ્ચ ધોરણો સાથે કામ કરતા વેપારી જૂથ તરીકે, અમે ભારત અને અન્ય દેશોમાં ભ્રષ્ટ્રાચાર–વિરોધી અને લાંચ–શ્વત વિરોધી કાયદાઓને આધીન છીએ અને તેનું સંપૂર્ણ પાલન કરીએ છીએ. બ્રુકલિન અને વોશિંગ્ટનમાં ન્યાય વિભાગના પ્રતિનિધિઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યેા હતો. એયુરે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી, લોકોના ટોળેટોળા ઉમટ્યા
December 23, 2024 11:37 AMરોબોટ માત્ર ત્વચાને સ્પર્શ કરીને માનવ લાગણીઓને અનુભવશે
December 23, 2024 11:37 AMઅમેરિકાએ હવે પનામા નહેર પર કબજો કરી લેવો પડશે: ટ્રમ્પ
December 23, 2024 11:35 AMફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ
December 23, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech