મોરબીના બેલા નજીક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં

  • July 25, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના બેલા ગામની નજીક પંચશીલ કોમ્પલેક્ષ સામે પીપળી જેતપર હાઈવે રોડ ઉપર સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની નજીક પંચશીલ કોમ્પલેક્ષ સામે પીપળી જેતપર હાઈવે રોડ ઉપર આરોપીની કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર  જીજે -૦૩-એમઈ-૩૮૧૩ કિં ‚ા.૩,૦૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ કિં રૂ.૨૦,૪૦૦ ના મુદ્દામાલ રાખી હેરાફેરી કરતા બે આરોપી રાજેશ મમુભાઇ અખીયાણી ઉ.વ.૩૦ રહે. લાલપર સીરામીક સીટી તા રાજેશ દલસુખભાઇ અઘારા ઉવ-૨૯ રહે- ધર્મ મંગલ સોસયટીને કુલ કિં રૂ. ૩,૨૦,૦૦૦ના મુદ્દામાલ સો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application