જૂનાગઢમાં પંચેશ્વર રોડ પર છરીની અણીએ મહિલાના પર્સની લૂંટ અને વધારામાં મિત્રની હત્યાના પ્રયાસ મામલે પોલીસે બે યુવકો સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢમાં પંચેશ્વર વિસ્તારમાં લુખ્ખાઓનો ત્રાસ વધતો જતો હોય તેમ બે યુવકોએ કરિયાણાની દુકાન બધં કરાવી મહિલાના પેટ પર છરી રાખી પર્સની લૂંટ કરી હતી અને મહિલાના સાસુ પર પણ હત્પમલો કર્યેા હતો. પોલીસ બંને યુવકોને પકડવા આવતા મકાન પર ચડી ગયા હતા અને લૂંટમાં રહેલ યુવકે તેના જ મિત્રને ગળા પર કાચના ચરકા મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.
આ અંગે એ ડિવિઝનમાંથી પ્રા વિગત મુજબ પંચેશ્વર રોડ ઉપર રહેતા દેરાણી જેઠાણી જાગૃતિબેન જાદવ અને દયાબેન જાદવ બપોરે પ્રદીપના ખાડિયામાં બોડિગવાસમાં આવેલી નસીબની કરિયાણાની દુકાને કરિયાણું લેવા ગયેલ હતા ત્યારે સંદીપ ઉર્ફે કાલિયો સોલંકી અને જયેશ વધેરા બે ઈસમો લુખ્ખાગીરી કરતા હતા અને તેને સાઈડમાં રહેવાનું કહેતા સંદીપ એ દુકાન બધં કરાવીને જાગૃતિબેનના પેટ પર છરી રાખી હાથમાં રહેલ ૧૧૫૦ ની રોકડ ભરેલ પર્સની લૂંટ કરી હતી. જાગૃતીબેનના સાસુ ધનીબેન તે સમયે આવી ગયા હતા અને પોલીસને ફોન કરતા લુખ્ખાઓ એ ધનીબેન નું ગળું દબાવી હત્પમલો કર્યેા હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા બંને યુવકો બાજુમાં આવેલ ખંઢેર જેવા મકાન પર ચડી ગયા હતા અને અમે કોઈનાથી બીતા નથી અમારા ઉપર ખંડણી લૂંટ મારા મારીના ગુન્હા દાખલ થયેલ છે અને ધરપકડ કરશો તો સંદીપ એ તેના મિત્ર જયેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એસ્ટ્રોસિટીના કેસમાં પોલીસને ખોટી રીતે ફસાવવા માટે સંદીપે મિત્ર જયેશ ના ગળા પર કાચના ધારદાર ચરકા મારી મારી નાખવાનો પ્રયાસ કર્યેા હતો અને મકાન પરથી ઠેકડો ચરકા મારી મારી નાખવાનો પ્રયાસ કર્યેા હતો અને મકાન પરથી ઠેકડો મારતા પોલીસે બંને યુવકોને ઝડપી લીધા હતા. આ અંગે જાગૃતીબેન જાદવની ફરિયાદના આધારે પોલીસે સંદીપ અને જયેશ સામે ગુન્હો વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech