શહેરની પીસીબીની ટીમે બે સ્થળેથી કાર અને રિક્ષામાં લઇ જવાતા ઈંગ્લીશ દાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી દાનો જથ્થો, રિક્ષા, કાર સહીત .૭,૧૫,૫૨૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં દા સપ્લાયરનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન પીએસઆઇ એમ.જે.હત્પણ, પીએસઆઇ પી.બી.ત્રિજીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ, પો.કોન્સ.વિજયભાઈ, યુવરાજભાઈને સંયુકત બાતમી મળી હતી કે, જીજે ૦૩ એ એકસ ૪૫૬૬ નંબરની રિક્ષામાં ઈંગ્લીશ દાની હેરાફેરી કરવામાં આવી રહી છે અને રિક્ષા નવયુગપરા નજીક ઉભી છે જે બાતમીના આધારે પીસીબીની ટીમ સ્થળ પર પહોંચી ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ મનોજ કિશોરભાઈ સરવૈયા (ઉ.વ.૨૧–રહે–ભાવનગર રોડ, મનહરસોસાયટી)નો હોવાનું જણાવતા પોલીસે રિક્ષાની તલાસી લેતા સીટની પાછળ છુપાવેલો ૬૦ બોટલ ઈંગ્લીશ દા કી..૪૦,૩૮૦નો મળી આવતા દા અને રિક્ષા મળી કુલ .૧,૧૦,૩૮૦નો મુદામાલ કબ્જે કરી ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે. બીજા દરોડામાં પીસીબીની ટીમ રાજકોટ– અમદાવાદ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, રાજકોટ તરફ આવતી જીજે–૦૩–ડીઓ–૯૮૫ નંબરની હોન્ડા સીટી કારમાં ઈંગ્લીશ દા લઇ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પીસીબીની ટીમે માલિયાસણ ચોકડી પુલ નીચે વોંચ ગોઠવી હતી.દ દરમિયાન હોન્ડા સીટી કાર પસાર થતા તેને રોકાવી ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ મગન રાયસિંગ રોજાસરા (ઉ.વ.૪૩–રહે–ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શિવનગર)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની ૩૨૪ બોટલ દા કી..૨,૦૫,૧૪૦નો મળી આવતા દા અને કાર મળી કુલ . ૬,૦૫,૧૪૦નો મુદામાલ કબ્જે કરી ચાલકને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. કાર ચાલકની આકરી પુછપરછમાં દા ગોપાલ રેસિડેન્સી શેરી નં–૧માં રહેતા રાજેશ ઉર્ફે ભોપલો કિશોરભાઈ ચાવડાએ મગાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રાજેશ ઉર્ફે ભોપલાને ફરાર જાહેર કરી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસની વિશેષ તપાસમાં ઝડપાયેલા મગન રોજાસરા સામે ડીસીબીમાં બે, થોરાળા,ટંકારામાં દાના ગુના અને કુવાડવા પોલીસમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. યારે ફરાર રાજેશ ઉર્ફે ભોપલા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ મારામારીના ત્રણ, એ ડિવિઝન, તાલાલા પોલીસમાં માં દા અને પ્ર,નગર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech