જામનગરના બે આરોપીઓને તા.૧ જુલાઈ પહેલા ચોથા એડિ.ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

  • June 15, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બે આરોપીઓને તા.૧ જુલાઈ પહેલા ચોથા એડિ.ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન
​​​​​​​

જામનગર તા.15 જૂન, રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓના આરોપી સચીનભાઇ વલ્લભભાઇ માડમ રહે. નવાગામ ઘેડ, ઈરવીન હોસ્પિટલ પાછળ, પંચાયતનગર ઓફીસની બાજુમાં, જામનગર તથા ઈમ્તીયાઝભાઈ નુરમહમદભાઇ મકરાણી રહે. ઘુવાવ ગામ, તા.જી.જામનગરને ૮૨(૨) મુજબનું વોરંટ માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટને મળતા સદરહુ ઈસમોના રહેણાક મકાને તપાસ કરતા હાલ આ નામ વાળી કોઈ વ્યક્તિ આ સ્થળે રહેતી ન હોય તેમ માલુમ પડતા ઉપરોકત ઈસમોને આગામી તા.૦૧-૦૭-૨૦૨૪ પહેલા ડ્રિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટ ખાતે ચોથા એડિ.ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન જારી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News