જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ પહેલાં એક રાહદારી ને ટ્રક ચાલકે ચગદી નાખ્યા હતા. જે અંગે મૃતક ના સંબંધી એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગતા તા.૬-૧૨-ર૧ ના રોજ હારૂનભાઈ ઈસ્માઈલ ગજણ રસ્તા ઉપર પસાર થતા હતા ત્યારે તેઓ ને ટ્રકે ઠોકરે ચઢાવતા ઘવાયેલા હારૂનભાઈ નું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા હાપામાં રહેતા ટ્રક ડ્રાઈવર રાજેશ બાબુભાઈ દેગામા સામે ગુન્હો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ.અંગે નો કેસ ચાલી જતાં અદાલતે આરોપી ટ્રક ડ્રાઈવર ને તક્સીરવાન ઠરાવી બે વર્ષ ની સજા અને રૂા. ૧૦ હજાર ના દંડ નો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો યુટર્ન: પહેલા કહ્યું ભારતે ઝીરોનો ઓફર કરી, હવે બોલ્યા ડીલ માટે કોઈ ઉતાવળ નથી
May 17, 2025 03:06 PMઆદિત્યાણા ગામે વીડિયો શુટીંગનો ધંધો કરતા યુવાન ઉપર થયો ઘાતક હુમલો
May 17, 2025 03:00 PMસીમર ગામે જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે થઇ મારામારી
May 17, 2025 02:59 PMપોરબંદરમાં મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્શને પડી આજીવન સખ્ત કેદની સજા
May 17, 2025 02:58 PMકુતિયાણા ગામે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ટીંબીનેશના શખ્શે ઉઠાવ્યો મોબાઇલ
May 17, 2025 02:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech