પંચવટી ગૌશાળા વિસ્તારમાં ગુલમહોરનું તોતીંગ વૃક્ષ એકાએક ધડાકા સાથે તૂટી પડતાં તેના કારણે અનેક વિજ વાયરો તૂટી જવાના કારણે કલાકો સુધી વિજળી ગૂલ થઇ હતી, મુખ્યમાર્ગ બંધ થઇ ગયો હતો, મહત્વની વાત એ છે કે, હાલમાં જામનગરમાં એટલી તેજ ગતીએ પવન ફૂકાતો નથી કે વૃક્ષ મુળમાંથી ઉખડીને તૂટી જાય ત્યારે આ ઘટાટોપ કેવી રીતે તૂટી ગયું એ આશ્ર્ચર્યની વાત છે અને આ દિશામાં તપાસ થવી જોઇએ કારણ કે, અગાઉ પંચવટી ગૌશાળા વિસ્તારમાં અનેક વખત મુળમાંથી વૃક્ષો જમીનદોસ્ત થયા છે, આ કુદરતી છે કે માનવસર્જીત છે તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાઈરસના 323 સેમ્પલ ગાયબ, કોરોના કરતા 100 ગણા વધુ ખતરનાક
December 21, 2024 08:56 PMપંજાબના મોહાલીમાં 6 માળની ઇમારત ધરાશાયી, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ
December 21, 2024 08:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech