એકધારા અને અતિ ભારે વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓની હાલત અતિશય ખરાબ બની ગઈ છે તેવા સમયે રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગના મદદનીશ ઇજનેર વર્ગ-2 અને અધિક મદદનીશ ઇજનેર વર્ગ ત્રણના 109 ઇજનેરોની તાત્કાલિક અસરથી બદલી કરી છે.
માર્ગ મકાન વિભાગના સંયુક્ત સચિવ (સેવા) દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલા હુકમમાં સૌરાષ્ટ્ર કચ્છના 47 ઇજનેરોનો પણ બદલીમાં સમાવેશ કરાયો છે.
સૌરાષ્ટ્ર કચ્છના જે 47 ઇજનેરોની બદલી કરવામાં આવી છે તેમાં અમરેલીના પાર્થ ચૌધરી નલિયાના નિકુંજ સોલંકી ભચાવના યશ શાહ, અમરેલીના ભાર્ગવ વૈષ્ણવ સુરેન્દ્રનગરના ધવલ ચંદારાણા ગોંડલના દેવાયત ભરાઈ રાજકોટના ઉમેશ ડોબરીયા નખત્રાણાના અક્ષય દોંગા રાજકોટના કાજલબેન રાઠોડ કેશોદના યાજ્ઞિક ગોપાણી ભુજના હેમાંગ ચૌધરી જેતપુરના શીતલબેન છોટાળા અમરેલીના કુલદીપ મકવાણા ગીર સોમનાથના વિજયભાઈ સોનાણી જાફરાબાદના રોહિત ડાભી સોનગઢના ફાલ્ગુન પટેલ ચોટીલાના દિનેશ પ્રજાપતિ વેરાવળના રૂમિતત ભાટુ, પાટડીના અબ્દુલ કાદિર હાલાઈ પાલીતાણાના અંજલી સોલંકી હીરક પટેલ અમરેલીના ઇમરાન દલ જૂનાગઢના ભાવેશ ચન્યારા અમરેલીના મિલન મોરડીયા વેરાવળના નીતિન ગજેરા કાલાવડ ના અવધ નારિયા વેરાવળના મિલન વાઘેલા ઉનાના બ્રિજેશ વસરા બોટાદના રોનક જોશી કુકાવાવના રાજ કિશોર વસાવા વિસાવદરના ચિરાગ ભુરા દયાપરના દિવ્યેશ પટેલ જામજોધપુરના એમબી પટેલ કોડીનારના જીતેન્દ્રસિંહ ગીલ દ્વારકાના નકસુમા કપડવંજિ લાઠીના અર્પિત રાવલ જેતપુરના નીરવ ચિત્રોડા ધ્રોલના નીલરાજસિંહ બારડ દ્વારકાના રાહુલ પંચાલ કેશોદના ધ્રુવ ત્રિવેદી નલિયાના સંજય વાણીયા ભાવનગરના ભાવેશ લકુમ રાજુલાના ચિરાગ ગાવીત ધ્રાંગધ્રાના નયન પટેલ જામનગરના જયદીપ અકબરી અને ઉપલેટાના પરિમલ પટેલનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 22, 2024 03:24 PMમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech