ભાવનગર પોલીસ બેડાના ૧૦૫ પોલીસ કર્મચારીઓની બદલી

  • August 12, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકે શહેર સહિત જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૦૫કર્મચારીઓની બદલી કરી હતી. 
ભાવનગર શહેર અને જિલ્લાના પોલીસ મથકો પર ફરજ બજાવી રહેલા ૧૦૫ પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ જિલ્લા પોલીસ વડાએ કર્યા હતા. આ હુકમોમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ અને મહિલા હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર જિલ્લાના તમામ પોલીસમાં મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓની આંતર પોલીસ મથકો પર બદલીઓ કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application