૧૫,૦૦૦ની રોકડ રકમ અને બે સોનાની વીંટી સહિતની માલમત્તાની ચોરીની ફરિયાદ
જામનગર શહેરમાં તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને તિજોરી નો લોક ખોલી અંદરથી ૧૫,૦૦૦ની રોકડ રકમ અને બે સોનાની વીંટી વગેરેની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં રાજપાર્ક નજીક રંગમતી પાર્કમાં રહેતા મિલાપ ચેતનભાઇ ચૌહાણ નામના યુવાને પોતાના રહેણાક મકાનમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી લોકરમાં રાખેલી ચાવી વડે લોક ખોલી નાખી અંદરથી રૂપિયા ૧૫,૦૦૦ની રોકડ રકમ તેમજ બે સોનાની વીંટી વગેરે મળી રૂપિયા ૩૦,૦૦૦ ની માલમત્તા ની ચોરી કરી ગયા હતા. જે બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech