ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તેમજ કોઝ વે ડેમેજ યા છે. જેના લીધે આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ યો છે.જિલલા પંચાયતના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓના જણાવાયા પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ કોઝવે ડેમેજ વાી બંધ કરાયો છે. જેનાી મેરવદર ગામ સોના પરિવહનને અસર ઈ છે. જેના વિકલ્પમાં ગણોદ તણસવા મેરવદર રોડ શરૂ કરાયો છે. આ રોડનું રિપેરિંગ કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાી ડાઈવર્ઝન પરી પાણી પસાર તું હોવાી બંધ યો છે. જેનાી સાતવડી ગામ સોના પરિવહનને અસર ઈ છે. આ માર્ગ પાણી ઉતર્યા બાદ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.ઉપલેટા તાલુકાનો ગઢાળા એપ્રોચ રોડ કોઝ વે ડેમેજ વાના લીધે બંધ યો છે. જેનાી ગઢાળા ગામ સોના પરિવહનને અસર ઈ છે. આ રોડ સામે ગઢાળા-કેરાળા રોડ શરૂ કરાયો છે. રિપેરિંગ કરીને આ રોડ ટ્રાફિક માટે શરૂ કરવાામાં આવશે.ધોરાજી તાલુકાનો છત્રાસા-વંલી રોડ અતિભારે વરસાદના લીધે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરી પાણી પસાર તું હોવાી બંધ યો છે. જેનાી છત્રાસા ગામ સોના પરિવહનને અસર ઈ છે. આ માર્ગ પાણી ઓસર્યા બાદ રસ્તો તુરંત શરૂ કરાશે.ધોરાજી તાલુકાનો છત્રાસા-ઝાપોદડ રોડ કોઝ વે પર પાણી ફરી વળતાં તેમજ કોઝ વે ડેમેજ વાી બંધ યો છે. આ રોડ પાણી ઓસર્યા બાદ રોડની મરામત કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech