જામનગર એસટી ડેપોમાં ટ્રાફિક ઝુંબેશ

  • November 21, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના એસટી ડેપોમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ અને ૭થી ૮ વાહનો લઇ જવામાં આવ્યા હતા, એસટી ડેપો પાર્કિંગ સિવાય અન્ય જગ્યાએ વાહનો પડયા રહેતા હોય જે બાબતે ફરીયાદો ઉઠતા ટ્રાફ્રિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application