ખંભાળિયાના એવોર્ડ વિજેતા સેવાભાવી તબીબ અને ચિંતક ડો. અમિત નકુમનો આજે જન્મદિવસ

  • October 26, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરમાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. અમિત નકુમનો આજે જન્મદિવસ છે. સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં નિયમિત રીતે પોતાનું નોંધપાત્ર યોગદાન આપતા ડો. અમિત નકુમ જાણીતા લેખક, ચિંતક અને વક્તા પણ છે. અત્રે રેલવે સ્ટેશન પાસે વેદાંત હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકેની સેવા-સારવાર આપતા ડો. અમિત નકુમ યુવાઓ માટે પ્રેરણાના સ્ત્રોત સમાન પણ છે.


તેમની તબીબી ઉપલબ્ધિઓ બદલ થોડા સમય પૂર્વે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સતવારા જ્ઞાતિમાં પણ અગ્રસ્થાન ધરાવતા અમિત નકુમ રાજકીય ક્ષેત્રે પણ સારી એવી નામના ધરાવે છે. ડો. અમિત નકુમને આજે તેમના જન્મદિવસ નિમિત્તે ડોક્ટરો તેમજ વિશાળ મિત્ર વર્તુળ અને રાજકીય આગેવાનો, હોદ્દેદારો વિગેરે દ્વારા તેમના મોબાઈલ નંબર 94287 27759 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application