નવાપરા, ગુરૂદ્વારા નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સને એલસીબીએ રોકડ રૂ.૧૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન પો.હેડ કોન્સ. રાજેન્દ્દસિંહ સરવૈયાને બાતમી મળેલ કે, નવા ગુરુદ્ર્વારા સામે, ખુલ્લા પ્લોટમાં જાહેર જગ્યામાં માણસો ભેગા થઇ કુંડાળુ વળી હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં ગોવિંદ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૦ રહે.ખુલ્લા મેદાનમાં ઝુપડામાં, નવા ગુરુદ્વારા સામે,ભાવનગર), છત્રસિંહ બાબુભાઇ પરમાર (ઉ.વ.૫૫ રહે.હાલ-લીંબડીયુમાં ફલેટની ઓરડીમાં,ભાવનગર મુળ-બદલપુર તા.ધુવારણ જી.આણંદ) અને વલ્લભ વનાભાઇ મોણપરીયા (ઉ.વ.૩૫ રહે.ભરતભાઇની દુકાન પાસે,સીદસર ૨૫ વારીયા, ભાવનગર)ને રોકડ રૂ.૧૧,૨૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફના રાજેન્દ્દસિંહ સરવૈયા, બાવકુદાન કુંચાલા, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ અને માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વેજ ફૂડ્સ બાળકોના હાડકાંને બનાવશે મજબૂત, જાણો શું કહે છે નિષ્ણાતો
October 07, 2024 04:43 PMરાહુલ ગાંધી પહોંચ્યા દલિત પરિવારના ઘરે: રસોઈ બનાવી, સાથે ભોજન લીધું
October 07, 2024 04:05 PMઆપ સાંસદ સંજીવ અરોરાના ઘરે ઈડીના દરોડા
October 07, 2024 04:05 PMજે થાય તે કાઢી મુકવા હોય તો કાઢી મુકે...બે મંત્રીઓની ગુસપુસ સોશિયલ મિડીયામા વાયરલ...
October 07, 2024 04:03 PMરાજકોટ એઇમ્સ દેશમાં આરોગ્ય ક્ષેત્રે અવ્વ્લ બનશે: ડો.કટોચ
October 07, 2024 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech