પોરબંદરના બરડા અભ્યારણ્યમાં ગેરકાયદેસર ઘુસીને વાંસનું કટીંગ કરી રહેલ બે મહિલાઓ સહિત ત્રણ ઇસમોને વનવિભાગે પકડી પાડયા છે અને ગુન્હો નોંધ્યો છે.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા એ.સી.એફ. રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. મલય મણિયારની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ રેન્જની રાણાવાવ રાઉન્ડની સ્ટેશન કટકી બીટના બરડા અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી વાંસ કાપવા માટે પ્રવેશ કરનાર ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોંધી અને સદરહુ ગુના અન્વયે આ ગુનો કરનાર બે મહિલા અને એક પુષ કુલ ત્રણ તોહમતદારો જ્યોતિબેન અશોકભાઇ સરવૈયા, રશ્મીબેન જયેશભાઇ સરવૈયા તથા જયેશભાઇ વેલજીભાઇ સરવૈયા રે. વાગડીયાવાંસ, રાણાવાવવાળા પાસેથી રકમ ા. ૯૦૦૦ પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech