શિષ્યવૃત્તિ દ્વારા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમેરિકા દ્વારા આપવામાં આવતી આ શિષ્યવૃત્તિએ ટેકનોલોજી, વિજ્ઞાન અને સંસ્કૃતિમાં વૈશ્વિક સેતુ બાંધ્યો છે. તે માત્ર શિષ્યવૃત્તિ પર કાપ નથી. આ અમેરિકાની સોફ્ટ પાવર અને ઇનોવેશન લીડ માટે ફટકો છે.એટલું જ નહીં ટ્રમ્પની નીતિઓને કારણે યુરોપથી લઈને કેનેડા અને ભારત સુધીના લોકોમાં અમેરિકાને લઈને આશંકા અને ડર પેદા થયો છે. આ કારણે હવે ઘણા ટ્રાવેલ એજન્ટો પણ લોકોને અમેરિકા ન જવા સલાહ આપી રહ્યા છે. કેનેડાના ઘણા સાંસદો પણ નાગરિકોને અમેરિકા જવાનું ટાળવાની સલાહ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું: કોઠારીસ્વામી
March 29, 2025 11:41 AMકેસરી ચેપ્ટર 2 ના પોસ્ટરમાં વકીલના લુકમાં અનન્યા પાંડેએ ચલાવ્યો જાદુ
March 29, 2025 11:22 AMમુસ્લિમ પિતા અને શીખ માતાની દીકરી હોવાનું મને ગૌરવ
March 29, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech