સૌરાષ્ટ્ર કચ્છમાં સતત વાદળીયા હવામાન સો મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા પાંચ છ દિવસ મેઘરાજાએ ખમૈયા કર્યા બાદ ગઈકાલી ત્રીજા તબક્કાની મેઘ સવારી શરૂ ઈ હોય તેમ કાલાવડમાં આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ, રાજકોટ, કલ્યાણપુર, ભાવનગર, ઘોઘા, હળવદ પંકમાં એક ી બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છના કુલ ૫૦ તાલુકામાં હળવાી ભારે વરસાદ પડવા પામ્યા છે.
સૌરાષ્ટ્ર કચ્છના ત્રીજા તબક્કાની મેક સવારીમાં જામનગરના કાલાવડ પંકમાં સવાર સુધીમાં દોઢ ઇંચ ઉપરાંત આજે સવારે વધુ દોઢ ઇંચ તેમજ લાલપુર પંકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શહેરમાં દોઢ ઇંચ, ઘોઘામાં બે ઇંચ, તળાજા ઉમરાળા શિહોર મહુવા વલ્લભીપુર પાલીતાણા ગારીયાધાર જેસર પંકમાં ઝાપટા ી માંડીને અડધો ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે.મોરબી શહેર અને માળિયા પંકમાં ઝાપટા જ્યારે હળવદ ખાતે એક ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે.
રાજકોટ શહેરમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં બે ઇંચ જ્યારે જેતપુર ગોંડલ પંકમાં ઝાપટા ી માંડીને પણ હોય જ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આજે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં દોઢેક ઇંચ જ્યારે ભાણવડ પંકમાં ઝાપટા પડ્યા હતા.
બોટાદ બરવાળા રાણપુર ગઢડા પંકમાં ઝાપટા ી માંડીને અડધો ઇંચ, કચ્છના રાપર ભચાઉ પંકમાં અડધો ઇંચ જ્યારે અંજાર ગાંધીધામ નખત્રાણા ભુજ પંકમાં ઝાપટા વરસ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ લખતર સાયલા લીંબડી પંકમાં અડધો ઇંચ જ્યારે ધાંગધ્રા મૂડી ચોટીલા પંકમાં ઝાપટા પડયા છે.આ ઉપરાંત જૂનાગઢ ઉપરાંત જિલ્લાના વંલી માંગરોળ ભેસાણ મેંદરડા, અમરેલી ઉપરાંત જિલ્લાના જાફરાબાદ રાજુલા લાઠી બગસરા અને ગીર સોમનાના ઉના તાલાળા ગીર પંકમાં પણ ઝાપટા વરસ્યા હોવાના વાવડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech