જામ ખંભાળીયામાં રાત્રીના સમયે આગ લાગવાની ઘટના બની

  • June 01, 2024 11:19 AM 

દેવભૂમિ દ્વારકા/જામ ખંભાળીયા.

જામ ખંભાળીયા માં રાત્રીના સમયે આગ લાગવાની ઘટના બની..

હરસિધ્ધિ નગરમાં આવેલ GIDC,માં ફોતરીના કારખાનામાં આગ ભભુકી ઉઠી..

ઉપરના માળે આગ લાગતાં ધુમાડા ના ગોટે ગોટા દુર દુર સુધી જોવા મળ્યા..

ફાયર વિભાગને જાણ થતા ફાયર ની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી..

સ્થાનિક પોલીસ અને PGVCL,ની ટીમ પણ સ્થળ પર પહોંચી..

ફાયર જવાનો દ્વારા સતત પાણી નો મારો ચલાવી આગ ને કાબુ કરવાની કામગીરી હાથ ધરાઇ..

સમયસર આગ બુઝાવવા ની કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી..

શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન..

રાત્રીના સમયે કારખાનું બંધ હોવાથી સદનસીબે કોઇ જાનહાની નહીં...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application