શહેરના ટાગોર રોડ પર એલઆઇસી સોસાયટીમાં નિર્માણધિન મકાનમાંથી . ૮૦,૦૦૦ ની કિંમતના વાયરની ચોરી થયા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી ફટેજ ચકાસતા મકાન આસપાસ ત્રણ શંકાસ્પદ મહિલાઓ આંટાફેરા કરતી હોવાનું નજરે પડું હતું. જેથી પોલીસે એક મહિલાને ઝડપી લઇ પૂછતાછ શ કરી છે.
શહેરના ટાગોર રોડ પર જનતા સોસાયટી એલ.આઇ.સી ઓફિસની સામે રહેતા ધર્મેશભાઈ મોહનભાઈ ડોબરીયા (ઉ.વ ૪૬) નામના વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે તથા તેમના કાકાનો પુત્ર પિયુષ ડોબરીયા બંને કોઠારીયા બાયપાસ રીંગરોડ પર જયતં ફડ પ્રોડકશન નું મેન્યુફેકચરિંગ કરી વેપાર કરે છે.
ગત તારીખ ૯૧૧૨૦૨૪ ના પિયુષ નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, માં નવું મકાન એલઆઇસીની સોસાયટી શેરી નંબર ૨ બ્લોક નંબર ૩૨ ટાંગર રોડ રાજકોટ ખાતે બને છે ત્યાં વાયરીંગનું કામ કરતા માણસનો મને ફોન આવ્યો હતો કે, આપણે દિવાળી પહેલા મકાનના વાયરીંગ માટે જે વાયરના બંડલ લીધા હતા અને જે બંડલો વધ્યા હતા તે બાથમમાં રાખ્યા હતા તે જોવા મળતા નથી. બાથમના દરવાજાને તાળું મારેલું હતું તે તૂટી ગયેલું છે અને હત્પં લખનઉ છું તો તમે મકાનને જઇ તપાસ કરો. જેથી ફરિયાદી તાત્કાલિક પિયુષના નવા મકાને ગયા હતા ત્યાં જોયું તો વાયરીંગ કામ કરનાર માણસો હતા અને બાથમના દરવાજાનું હોય અહીં વાયરીંગ કામ માટે અલગ–અલગ વાયરના વધેલા વાયરના બંડલો જે બોકસમાં રાખ્યા હતા જેની કિંમત આશરે પિયા ૮૦ હજાર થતી હોય તે તારીખ ૨૬૧૦૨૦૨૪ થી ૯૧૧૨૦ ૨૪ ના સમયગાળા દરમિયાન કોઈ શખસો અહીં મકાનમાં પ્રવેશી ચોરી કરી ગયા હતા. દિવાળીના તહેવાર હોય તેઓ બહારગામ ગયા હોય જેથી બાદમાં આ ફરિયાદ નોંધાવી હતી. ચોરીના આ બનાવને લઈ સીસીટીવી ફટેજ ચકાસતા ત્રણ શંકાસ્પદ મહિલાઓ ઘર આસપાસ આંટાફેરા કરતા નજરે પડી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ કરી એક મહિલાને ઝડપી લઇ પૂછતાછ કરવામાં આવી રહી છે
૮૦ ફૂટ રોડ પર ટ્રકમાંથી ૧૬ હજારની બેટરી ચોરાઇ
ખોડીયારપરા શેરી નંબર ૨૮ માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર ટપુભાઈ બહાદુરભાઇ માંજરીયા (ઉ.વ ૪૧) દ્રારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૮૦ ફટ રોડ પર આઈટીઆઈ હોસ્ટેલની સામે તેમની માલિકીનું ડમ્પર નંબર જીજે ૧૩ એટી ૯૪૯૪ પાર્ક કયુ હોય જેમાંથી કોઈ શખસો પિયા ૧૬૦૦૦ ની કિંમતની બેટરી ચોરી કરી ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech