લાખો રૂપિયાનો ખર્ચે નબળી દિવાલ બની હોવાનો આક્ષેપ
દેવભૂમિ દ્વારકામાં અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે આ કાર્યો પૈકીના એક એવા સનસેટ પોઈન્ટ નજીકના વોકીંગ ટ્રેકની દિવાલનો એક ભાગ પહેલા વરસાદમાં જ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ ગયો છે.
રાજય સરકારની ગ્રાન્ટમાંથી તંત્ર દ્વારા કોન્ટ્રાકટ બેઈઝ લોકોની સુખાકારી હેતુ બનાવવામા આવી રહેલા આ વોકીંગ ટ્રેકનું હજું સુધી લોકાર્પણ પણ કરવામાં આવેલ નથી અને દિવાલ બન્યાના પહેલા વરસાદમાં દિવાલનો આશરે ૫૦ મીટરથી વધુ જેટલો ભાગ ધરાશાયી થઈ ગયો છે.
લાખો રૂપિયાના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ દિવાલની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય છે .આ કામગીરી અંગે ઝીણવટભરી તપાસ અને કવોલિટી તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તન સામે વિરોધ, કલેકટરને આવેદન
July 05, 2024 06:29 PMધાંગધ્રા : પોલીસ દ્વારા જગન્નાથ રથયાત્રાને લઇને પેટ્રોલિંગ
July 05, 2024 06:26 PMપોરબંદરની ચોપાટી પર લાઇટ ટાવર બંધ હોવાથી રાત્રિના સમયે લોકોને વેઠવી પડે છે પરેશાની
July 05, 2024 06:24 PMરાજાશાહી જમાના ની બંધ મિડલ સ્કૂલ ફરી શરૂ કરવા થઈ માંગ
July 05, 2024 06:22 PMપોરબંદરમાં ઋષિકા હાથીનો ‘આજનો યુવાન' સેમિનાર યોજાયો
July 05, 2024 06:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech