આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવનાર સોંગ ‘બદો બદી’ને એકાએક યુ ટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. લોકો પણ સવાલ કરી રહ્યા છે શા માટે યુ ટ્યુબ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે? આ ગીતને 128 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા ત્યારબાદ યુટ્યુબની આ કાર્યવાહી કરવા પાછળ શું કારણ હોય શકે? પાકિસ્તાની સિંગર ચાહત ફતેહ અલી ખાનના ગીત ‘બદો બદી’ વિરુદ્ધ YouTubeએ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી કરવા પાછળનું કારણ એ છે કે,
અહેવાલ મુજબ, યુટ્યુબ પર તેના ગીત વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ બાદ યુટ્યુબે ચાહત ફતેહ અલી ખાનની ચેનલ પર કોપીરાઈટ સ્ટ્રાઈક મોકલી અને ગીત હટાવી દીધું.
કોપીરાઈટ સ્ટ્રાઈક કેમ આવી?
ચાહત ફતેહ અલી ખાનના ગીત 'બદો બદી'ના ગીતો નૂરજહાંની 1973ની ફિલ્મ 'બનારસી ઠગ'ના ગીત જેવા જ હતા. તેથી કોપીરાઈટના નિયમોને ધ્યાનમાં રાખીને યુટ્યુબે 'બદો બદી'ને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાઈરસના 323 સેમ્પલ ગાયબ, કોરોના કરતા 100 ગણા વધુ ખતરનાક
December 21, 2024 08:56 PMપંજાબના મોહાલીમાં 6 માળની ઇમારત ધરાશાયી, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ
December 21, 2024 08:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech