તાજેતરમાં જસદણ આટકોટ વિછીયા ભાડલા વિસ્તારોમાંથી ઙ્કકડાયેલ દાઙ્ગો જથ્ઙ્ખો આટકોટ, જસદણ, વિંછીયા. રોડ પર આવેલ જુના પોલીસ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જસદણ જુના પોલીસ સ્ટેશન ખાતે જસદણ પ્રાંત અધિકારી મામલતદાર તેમજ વિછીયા મામલતદાર પીએસઆઇ અને આટકોટ અને ભાડાના પી.એસ.આઇની હાજરીમાં પકડાયેલા લાખો રૂપિયાના.દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જબર જસદણ પોલીસ સ્ટેશન ૧૫૨૩ નંગ. જેની કિંમત છ૪,૮૭,૨૪૦. આટકોટ પોલીસ સ્ટેશન ૧૪૦ નંગ જેની કિંમત ૨૪,૯૦૦. ભાડલા પોલીસ સ્ટેશન ૨૦૨ નંગ જેની કિંમત ૬૦૪૬૦. અને વિંછીયા. પોલિસ સ્ટેશન ૧૪,૮૦૬ નંગ જેની કિંમત ૩૦ લાખ ૪૪, હજાર ૨૬૫ રૂપિયા થાય આમ મળીને કુલ ૩૬.૧૬.૮૬૫. રૂપિયાના દારૂ નો. નાશ કરવામાં આવ્યો હતો દર વખતની જેમ જસદણના વિંછીયા. રોડ પર આવેલ જુના પોલીસ સ્ટેશન પકડાયેલાદારૂની પથારી કરી પ્રાંત અધિકારી મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ ની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech