અલંગમાં હાલ સરકારી પડતર જમીનમાં વર્ષોથી જે લોકોએ પેશ કદમી કરીને મનફાવે તે રીતે કાચા પાકા મકાનો કે પંપા સહિતના કાર્ય માટે બાંધકામ કરેલ છે. ત્યાં ગઈકાલથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે બે દિવસના અંતે માત્ર ૨૯ હેક્ટર જમીન જ ખુલ્લી કરી. શકયું છે. ૧૩૯ દબાણો હટાવીને ૧૭ હેક્ટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. અંદાજે આ જમીનની કિંમત ૨૦૦ કરોડની હોવાનુ અનુમાન છે.
અલંગ મણાર મળી આશરે બે હજાર વિદ્યામા દારો થયા છે જેને હરાવવા માટે જિલ્લા લેન્ડ કચેરી દ્વારા ત્વરીત માપણી થઈ છે. નોટિસો આપવા માટે તલાટીઓની જે રીતે ફોજ ઉતારવામાં આવી તે જોતા ગુજરાતનું મોટું કહી શકાય તેવું દબાણ હટાવ કામગીરી અહીં થશે. અને તે પણ જરૂરી સર સામાન સાથે તંત્ર તૂટી પડશે. તેવું માનવામાં આવતું હતું. પરંતુ સત્તાવાર સાધનો તરફથી દબાણ હટાવ કામગીરી અને જે જે સાપનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોતા બે દિવસ દરમિયાન માત્ર ૨૯ હેક્ટર જગ્યા ખુલ્લી થઈ છે. મામલતદાર જાનીએ જણાવ્યું હતું કે, આજે ૧૭ હેક્ટર જેટલી જમીન મળી કરી છે. આમ ૨૯૪ હેક્ટર માંથી ૨૯ હેક્ટર જમીન જે કરોડો રૂપિયાની માનવામાં આવેછે તે ખુલ્લી કરવામાં આવી છે.
મસમોટા કાફલા સાથે દબાણ હટાવ કામગીરી થશે તેવી પ્રામ્યના વાણે પ્રાપ્ય હિટાચી, ૭ જેસીબી,૯ ટ્રેકટર કામે લગાવવામાં આવ્યા છે. જોકે અમુક દબાણકર્તાએ આજે પણ પોતાના ખર્ચે મશીનરી બોલાવી જાતે દબાણ દૂર કર્યા વહેતા. એક સમો જમં શિષમાંથી નીકળેલોભંગાર અથવા તો સેક્ધડ વસ્તુઓ જોવા મળતી હતી. ત્યાં જમીન દોસ્ત થયેલ બાંધકામો જોવા મળી રહ્યા છે. એ ઉપરાંત પચીસ દિવસ બાદ કોર્ટના દ્વારે પણ જવાબો ૨જુ કરવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMધર્મની ગેરસમજને કારણે દુનિયાભરમાં અત્યાચાર થઈ રહ્યા છે: મોહન ભાગવત
December 23, 2024 11:02 AMપોલીસ ચોકી પર બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીનું એન્કાઉન્ટર
December 23, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech