અજાણ્યા કોલ્સ રીસીવ કરવાની ઝંઝટમાંથી મોબાઈલ ફોન ધારકોને છુટકારો અપાવવા ટ્રાઇએ ગંભીર વિચારણા શ કરી છે. ટ્રાઇએ પોતાની ભલામણમાં કહ્યું કે 'કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન' અનુપુરક સેવા હેઠળ મોબાઈલ ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું નામ પ્રદર્શિત કરવાની વ્યવસ્થા શ કરવામાં આવે.જો બધુ બરાબર રહ્યું તો તમે ફોન પર કોઈ એક નંબરના કોલને રિસીવ કરવા પહેલા તેમનું નામ જોઈ શકશો. હકીકતે ટેલિકોમ નિયામક ટ્રાઇએ ટેલીકોમ નેટવર્કમાં કોલ કરનાર શખ્સનું નામ ફોન સ્ક્રીન પર બતાવતી સેવા શ કરવાની ભલામણ કરી છે.
ટ્રાઇએ પોતાની ભલામણમાં કહ્યું છે કે 'કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન' અનુપુરક સેવાના હેઠળ મોબાઈલ ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું નામ પ્રદર્શિત કરવાની વ્યવસ્થા શ કરવામાં આવશે. જો કે આ સુવિધા ગ્રાહકની સહમતીથી જ ટેલીકોમ કંપનીઓ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાના શ થવા પર આવનાર અણગમતા કોલથી છુટકારો મેળવવામાં મદદ મળશે.સીએનએપી સુવિધા ચાલુ થવા પર ગ્રાહક પોતાના ફોનની સ્ક્રીન પર કોલરનું નામ જોઈ શકશે
કેવી રીતે શરૂ થશે આ સુવિધા ?
ટ્રાઇએ કહ્યું કે સરકારની નક્કી તારીખ બાદ ભારતમાં વેચવામાં આવતા બધા ફોનમાં સીએનએપી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ટેલીકોમ કંપનીઓને ઉપયુકત નિર્દેશ જાહેર કરવો જોઈએ. મોબાઈલ ફોન કનેકશન લેતી વખતે ભરવામાં આવતા ગ્રાહક અરજી પત્રમાં આપવામાં આવેલા નામ અને ઓળખ વિવરણનો ઉપયોગ સીએનએપી સર્વિસ વખતે કરવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech