ભારતના અગ્રણી બિઝનેસ હાઉસમાં નવી પેઢીએ હવે બિઝનેસ સંભાળવાનું શરૂ કયુ છે. તેમને દેશની ટોચની લિસ્ટેડ કંપનીઓમાં ચેરમેન, ડિરેકટર, બોર્ડ મેમ્બર, વીપી, જનરલ મેનેજર જેવી જવાબદારીઓ આપવામાં આવી છે. ભારતના આ ૧૦ ઔધોગિક ગૃહોના વારસદારોને આગામી થોડા વર્ષેામાં ૩૮૨ બિલિયન ડોલરની સંપત્તિ વારસામાં મળશે.
જેમાં અંબાણી, અદાણી, દામાણી, બિરલા અને મિક્રી અને મિત્તલ જેવા પરિવારોનો સમાવેશ થાય છે. હાલમાં દરેક વ્યકિતની ઉંમર ૪૦ વર્ષથી ઓછી છે. એક–બેને બાદ કરતાં આ નવી પેઢીના સાહસિકોએ અમેરિકામાંથી શિક્ષણ લીધું છે. લંડન આ પેઢી માટે શિક્ષણનું બીજું સૌથી પસંદગીનું કેન્દ્ર રહ્યું છે. કેટલાક યુવાનોએ શિક્ષણ માટે ફ્રાન્સ પણ પસદં કયુ છે, યારે બિરલા ગ્રુપના વારસદાર આર્યમને મુંબઈથી જ શિક્ષણ લીધું છે. આર્યમન એક પ્રોફેશનલ ક્રિકેટર પણ છે અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂકયો છે. નોંધનીય છે કે નવી પેઢીના આ સભ્યોમાં મહિલાઓ પણ બિઝનેસ સંભાળવામાં પાછળ નથી. ભારતમાં કોર્પેારેટ ગવર્નન્સનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી કારણકે ભારતમાં, યાં કંપનીના સ્થાપકો હજુ પણ સામાન્ય રીતે ૫૦% કે તેથી વધુ ઓપરેટિંગ હિસ્સાની માલિકી ધરાવે છે, સાર્વજનિક પે સૂચિબદ્ધ કંપનીનું નિયંત્રણ પોતાના બાળકોને આપવુંએ એક કુદરતી પ્રગતિ તરીકે જોવામાં આવે છે. યારે અન્ય કેટલાક પશ્ચિમી દેશોમાં તેને કોર્પેારેટ ગવર્નન્સનું ઉલ્લંઘન માનવામાં આવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech