ભાવનગરમાં નાની વયે હદયરોગથી મૃત્યુ થવાની ઘટનાઓ ઘટી રહી છે. આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતો યુવાનને આજે વ્હેલી સવારે પોતાના ઘરે નિત્યક્રમ નીપટાવી રહ્યો હતો ત્યારે તેના અચાનક છાતીમાં મુંજારો થતા બેશુદ્ધ બનતા પરિવારજનોએ યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે તાબડતોબ સર્ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે સર્ટી હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કરતા યુવાનના પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં ત્રણ નંબરના બસ સ્ટેન્ડ નજીક રહેતા ભાવેશભાઈ કાંતિભાઈ સોંડાગર (ઉ. વ. ૩૧)આજે વ્હેલી સવારે પોતાના ઘરે નિત્યક્રમ નીપટાવી રહ્યો હતો ત્યારે અચાનક જ તેના છાતીમાં મુંજારો થતા બેશુદ્ધ બનતા ભાવેશભાઈના પરિવારજનોએ ૧૦૮ મારફત સારવાર માટે તાબડતોબ સર્ટી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે ભાવેશભાઈને તપાસી મૃત જાહેર કરતા ભાવેશભાઈ ના પરિવારમાં ભારે શોક છવાયો હતો. આ અંગે હોસ્પિટલ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech