ભાણવડ નવલખા પૌરાણિક સૂર્યમંદિર ખાતે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સૂર્ય નમસ્કાર

  • January 04, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા ર૦ર૪ ના નવા વર્ષની શરુઆત સૂર્યના પ્રથમ કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા થાય તે બાબતે વિવિધ સ્થળો પર આયોજન રાખવામાં આવેલ. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધુમલી ખાતે આવેલ પૌરાણિક સૂર્યમંદિર નવલખાના પ્રાંગણમાં નવા વર્ષના પ્રથમ કિરણના આગમન સમયે ભાણવડ પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓના સારા સ્વાસ્થ્ય માટે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application