જામનગરની લોકપ્રિય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી

  • January 30, 2025 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની લોકપ્રિય ઇન્ટરનેશનલ સ્કુલના ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં અમર ઇન્ડસ્ટ્રીઝ એક પ્રખ્યાત તાડા બનાવતી ફેકટરીને રસપ્રદ શૈક્ષણિક મુલાકાત લીધી હતી, જેમાં વિદ્યાર્થીઓ કાચા માલથી લઇને તૈયાર ઉત્પાદનો સુધીની તાડા બનાવવાની જટીલ પ્રક્રિયા જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતાં. આ અનુભવ પ્રાપ્ત કરીને તેમણે ઉત્પાદનમાં થતી પ્રક્રિયા ચોકસાઇ અને કારીગરીની રચનાઓ જોઇ વિદ્યાર્થીઓએ તાડા બનાવવાની પ્રક્રિયાને જાણી અને મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application