પત્ની રાધિકા સાથે ખરીદીની અને આઈસ્ક્રીમની મજા માણી
કેજીએફ મૂવીથી નોર્થ-સાઉથ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગયેલા સુપરસ્ટાર યશ આજે લાખો દિલો પર છવાયેલા છે. તે કરોડોમાં કમાણી કરે છે.
ફિલ્મ કેજીએફ સુપરસ્ટાર યશ સ્ટારડમ એન્જોય કરવાની સાથે જ સિંપલ લાઈફ જીવવી પણ ખૂબ જ પસંદ કરે છે. તેમની સિંપલિસિટીને દર્શવતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. રિયલ લાઈફમાં યશ ખૂબ જ ડાઉન ટૂ અર્થ છે. તે અને તેમની પત્ની રાધિકા પંડિત શો બાજીમાં વિશ્વાસ નથી રાખતા.
ઈન્ટરનેટ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં યશ કર્ણાટકના એક ગામમાં નાનકડી કરીયાણાની જુકાનથી સામાન ખરીદી રહ્યા છે. આટલો મોટો સુપરસ્ટાર કોઈ મોટી શોપ પર ન જઈને નાનકડી દુકાનમાં જાય છે અને પત્ની-બાળકો માટે આઈસ કેન્ડી ખરીદે છે.
પત્નીએ ખાધી આઈસ્ક્રીમ
દુકાનની બહાર યશની પત્ની રાધિકા આઈસ કેન્ડી એન્જોય કરતી જોવા મળી રહી છે. તે પિંક કલરના ડ્રેસ અને વ્હાઈટ પાયજામામાં જોવા મળી રહી છે. ખૂબ જ સિમ્પલ લુકમાં રાધિકા જોવા મળી રહી છે. ત્યાં જ યશ પર્પલ શર્ટ અને ગ્રીન પેન્ટમાં જોવા મળી રહ્યો છે. પતિ-પત્નીની સાદગીનો આ નજારો જોઈને ફેન્સ કપલના દિવાના થઈ ગયા છે. યશ પોતાની ફેમિલીની સાથે સિરાલીના ભટકલ સ્થિત ચિત્રપુર મઠ ટેમ્પલ જઈ રહ્યા હતા. આ વિઝિટ વખતે તેમના આ ફોટો વાયરલ થયા છે.
ફેન્સ આપી રહ્યા છે આવું રિએક્શન
ફેંસ યશના વખાણ કરતા નથી થાકી રહ્યા. યુઝર્સ તેમને મેન ઓફ ગોલ્ડન હાર્ટ ગણાવી રહ્યા છે. ફેંસ રોકી ભાઈના નારા લગાવી રહ્યા છે. ત્યાં જ એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- પત્ની માટે બધુ કરવું પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોર ચેન્નાઈથી ટ્રેનમાં નોઈડા ચોરી કરવા આવતો , ૮૦ લેપટોપ અને ૧૫૦ ફોન કબજ
November 23, 2024 10:57 AMસોમવારે બંધારણની પ્રસ્તાવનામાંથી 'સેકયુલર' અને 'સમાજવાદી' શબ્દો દૂર કરવા મુદ્દે ચુકાદ
November 23, 2024 10:55 AMએક સાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૧૮ અબજ ડોલરનો ઘટાડ
November 23, 2024 10:54 AMલાઇટ બે કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરોને નાસ્તો આપવો પડશ
November 23, 2024 10:53 AMકોડીનાર કેફેના મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી
November 23, 2024 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech