સાઉથ ક્વીન તમન્ના ભાટિયાની સ્ટાઈલ જોઈને થઈ જશો દિવાના

  • October 30, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવુડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તમન્ના ભાટિયાના લુક વિશે વાત કરીએ તો તે બ્લેક કલરની હેવી સિક્વન્સ સાડીમાં જોવા મળી છે.


તમન્ના ભાટિયાના લુક વિશે વાત કરીએ તો તે બ્લેક કલરની હેવી સિક્વન્સ સાડીમાં જોવા મળી છે, આ તસવીરમાં તે બેકલેસ બ્લાઉઝમાં રીતસર કામણ કર્યું છે. તમન્ના ભાટિયા કેમેરા સામે અલગ અલગ પોઝ આપીને ઘાયલ કરી રહી છે.લાખો ફેન્સ તમન્ના ભાટિયાની આ તસવીરો પર ખૂબ જ હોટ, સ્ટનિંગ, બ્યૂટીફુલ, સાઉથ ક્વિન, ગોર્જિયસ અને સિઝલિંગ બ્યૂટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. આ પહેલા પણ તમન્ના ભાટિયા અલગ અલગ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application