વિશ્વસ્તરીય અદ્યતન ટેક્નોલોજી સજ્જ પ્લાન્ટ સોલાન્સ બેટરી ઈન્ડસ્ટ્રીઝ (બાવળા) અમદાવાદ માં તમામ પ્રકારની ટુ-વ્હીલર્સ, ઓટોમોટીવ, યુપીએસ., ટ્યુબ્યુલર અને ઇ-રીક્ષા વગેરે વિવિધ પ્રકારની વર્લ્ડ-કલાસ કવોલીટી બેટરીઝનું છેલ્લા આઠ વર્ષથી મેન્યુફેકચર્સ અને સમગ્ર ભારતમાં વિશાળ ડિલર્સ-ડિસ્ટ્રીબ્યુટર્સ ટીમ દ્વારા બીઝનેસ નેટવર્ક સફળતાપૂર્વક કાર્યરત છે.
ભારતમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી આફ્રીકા નાં સેનેગલ" દેશમાં સહયોગી કંપની સોલાન્સ ઇન્ડસ્ટ્રીઝ લી માં સોલેન્સ બ્રાંડ બેટરીઝ નું મેન્યુફેકચર અને સમગ્ર સેનેગલ દેશ અને લાગુ રાષ્ટ્રોમાં માર્કેટીંગ થઈ રહયું છે.
ગત તા.૬-૮-૨૦૨૪નાં રોજ સેનેગલ સરકારનાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા આયોજીત રાષ્ટ્રીયકક્ષાનાં એક કાર્યક્રમમાં જઘકઅગઈઊ ઈંગઉઞજઝછઈંઊજ જઅ (કઝઉ) ને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત જઘકઅગઈઊ અગઉ જઈંજઅ ઇછઅગઉ વિવિધ પ્રકારની બેટરીઝનાં પ્રોડકટ્સ સાથે રોજગારીની ઘણીમોટી તકો ઉભી કરવા બદલ કંપનીનાં ડાયરેકટર્સ નરેશભાઈ અંટાળા અને રાજેશભાઈ ગજેરાને સેનેગલ સરકારના મીનીસ્ટરઓનાં હસ્તે સર્વોચ્ચ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતમાં પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ અને વ્યાપારક્ષેત્રે સેનેગલ દેશમાં ભારત ને ગૌરવ અપાવવા બદલ બને દેશોનાં બહોળા શુભેચ્છકો તેમજ ડિસ્ટ્રીબ્યુટીર્સ અને ડીલર્સ મિત્રોએ ઝઊઅખ જઘકઅગઈઊ ને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech