ગાંધીના ગુજરાતમાં દાબંધી છે પરંતુ હળવદ શહેરમાં દેશી દાના હાડાઓ ધમધમતા હોય તેમ્ લોકો જાહેરમાં દેશી દા પીતા હોવાનો વિડિયો એક બે નહીં પરંતુ છ વિડિયો વાયરલ થતા પોલીસમેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે.
હળવદ શહેરમાં આવેલા જુનાજીન વિસ્તાર અને ટીકર રોડ પર આવેલ રાજોધરજી હાઇસ્કુલ પાસે દા પીતા હોવાનો વિડીયો વાયરલ થતા દાબંધીના ધજાગ્રા ઉડા છે. ત્યારે શહેરમાં બેરોકટોક દેશી દા ના ખુલ્લ ાઆમ વેચાણથી પોલીસ પર અનેક સવાલો ઉઠયા છે શહેરીજનો માં ચર્ચાય રહ્યું છે કે લોકદરબારમાં અનેક વાર રજુઆત કરવા છતાં કોય નિરાકરણ આવ્યું નથી. જે વિડિયો વાયરલ થયા છે તે એક બે નહીં પાંચ છ જેટલા અલગ અલગ વિડિયો વાયરલ થયા છે.વાયરલ વીડિયોમાં નશામાં ધુત લોકો જોવા મળે છે.
ત્યારે હાલમાં હળવદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી હોય તેવું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે, છેલ્લ ા કેટલાક સમયથી દા જુગારની બદી, ચોરી મડર જેવા કિસ્સાઓ દીન પ્રતિદીન વધી રહ્યા છે, પંથકમાં કાયદો વ્યવસ્થા જાળવવી પોલીસ માટે પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે, આટલા બધા વિડીયો એક સાથે વાયરલ થતા હળવદ પોલીસની નીતિરીતિ સામે સવાલો ઊઠી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા કુબેર વીસોત્રિના એએસઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપીએ સન્માનિત કર્યા
December 23, 2024 12:09 PM3 દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ માર્કોએ મચાવ્યો તહેલકો
December 23, 2024 12:09 PMભારતની નંબર 1 ફિલ્મ બની અલ્લુ અર્જુનની ફિલ્મ
December 23, 2024 12:08 PMદ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી બિનવારસુ હાલતમાં મળી બાળકી
December 23, 2024 12:07 PMઘરનું નામ રામાયણ અને લક્ષ્મી કોઈ બીજા છીનવી લે...
December 23, 2024 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech