લોધીકા પાસેના જસવંતપૂર ગામે આવેલા સમર વેવ રીસોર્ટમાં રાજકોટનો લોકો નાહવા માટે ગયા હતાં.દરમિયાન તેમના વાહનોની ડેકી તોડી .૬૭ હજારની કિંમતના છ મોબાઇલ તફડાવી લેવામાં આવ્યા હતાં.આ અંગે લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં નાણાવટી ચોક પાસે ધરમનગર બ્લોક ન.ં ૨૯માં રહેતા તેજસ પ્રફુલભાઈ પરમાર (ઉ.વ.૧૯)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે મિત્ર જેનીશાબેન નાગેચા તેમજ માસી વંદનાબેન દીપકભાઈ પરમાર સાથે ટુ વ્હીલ લઈ લોધીકાના જસવંતપુર ગામે આવેલા સમર વેવ રીસોર્ટ નાહવા ગયા હતાં વાહન ત્યાં પાકિગમાં રાખ્યું હતું.તેમજ ત્રણેયના મોબાઈલ વાહનની ડેકીમાં રાખ્યા હતાં.
બાદમાં સાંજે પાંચેક વાગ્યે બહાર નિકળતા ડેકીમાં રાખેલો જેનીશાનો મોબાઈલ ા. ૧૦ હજાર, વંદનાબેનનો મોબાઈલ ા. ૧૫ હજાર અને તેજસનો મોબાઈલ ા. ૧૫ હજારનો ચોરાયો હોવાનું માલુમ પડું હતું. તેમજ ડેકી પણ ખુલેલી હોાવનું જણાયું હતું.ત્યાં બહાર તપાસ કરતા માણસો વિશાલ ગુલાબરાય પાંભરનો ા. ૯ હજારનો મોબાઈલ અને દ્રરાજસિંહ તેજસિંહ વાઘેલાનો ા. ૮ હજારનો મોબાઈલ અને મનીષભાઈ વાઘેલાનો ા. ૧૫ હજારનો મોબાઈલ કોઈ ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું.બાદમાં આ અંગે લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડેકીમાંથી મોબાઇલ ચોરી કરી જનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના મેટોડા GIDCમાં મેક પાવર CNC ફેક્ટરીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં
February 02, 2025 10:25 PMIND vs ENG 5th T20: ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 150 રનથી જીતી, ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું
February 02, 2025 10:13 PMભારત ઇંગ્લેન્ડ 5મી T20: અભિષેક શર્માએ 17 બોલમાં ફિફ્ટી ફટકારી
February 02, 2025 07:39 PMઆવતીકાલથી બદલાશે હવામાન, યુપી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
February 02, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech