વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ. આર. ગોસ્વામીની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. એસ.એમ.દેવરે તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફનાઓ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.સુનિલભાઇ સોલંકી તથા વિશાલભાઇ ગળચર તથા પો. કોન્સ. અશોકભાઇ મોરીને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વેરાવળ,બંદર રોડ,હનુમાન મંદિર સામે,પાર્ક કરેલ બોટની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પીયાપૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા ગોપાલભાઇ ગણેશભાઇ વાંદરવાલા જાતે ખારવા ઉ.વ.૩૭, પ્રકાશભાઇ હરીભાઇ ગોહેલ જાતે ખારવા ઉ વ.૩૨, કરણભાઇ જાદવભાઇ ગોહેલ જાતે ખારવા ઉ વ.૨૩, દિપકભાઇ અરવિંદભાઇ ખાપંડી જાતે ખારવા ઉ વ.૩૨, લખમ ચીમનભાઇ વાંદરવાલા જાતે ખારવા ઉ વ.૩૧, વિજયભાઇ ચુનીલાલ જુગી જાતે ખારવા ઉ વ.૩૬ઁ રોકડ ૧૮૨૦૦ સાથે જુગાર ધારા ૧૨ મુજબ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.આ જુગાર રેડમાં વેરાવળ પોલીસના એ.એસ.આઇ.વજુભાઇ ઉગાભાઇ, વિપુલભાઇ રામસિંગભાઇ, પો.હેઙ.કોન્સ.સુનિલભાઇ માંડણભાઇ, વિશાલભાઇ પેથાભાઇ, અનિધ્ધસિંહ જયવંતસિંહ, કમલેશભાઇ જગમાલભાઇ, હરેશભાઇ લખમણભાઇ, પ્રદિપસિંહ વાલાભાઇ તથા પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ, રોહિતભાઇ જગમાલભાઇ, નદિમભાઇ શેરમહમદભાઇ, ભુપતભાઇ નાથાભાઇ, રવિભાઇ રામસિંગભાઇ જુગારના કેસની કામગીરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech