શ્વેતા તિવારી સોશિયલ મિડીયામાં એક્ટિવ રહે છે. આ દિવસોમાં શ્વેતા તિવારી વેકેશનની મજા માણી રહી છે. જો કે હાલમાં એક્ટ્રેસ લેટેસ્ટ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. આ તસવીરોમાં એક્ટ્રેસની હોટનેસ જોવા મળી રહી છે.
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આ દિવસોમાં ખૂબસુરત તસવીરો શેર કરીને ચર્ચામાં બની રહે છે. શ્વેતા તિવારી 43 વર્ષની ઉંમરે પણ હોટ તસવીરો શેર કરીને ફેન્સના ધબકારા વધારી દે છે. આ સાથે એક્ટ્રસે લેટેસ્ટ કેટલીક હોટ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં શ્વેતા તિવારી ટોન્ડ બોડી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મ મળી રહી છે. જો કે એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી દીધી છે. હોટનેસ જોઇને તમે પણ ફિદા થઇ જશો.શ્વેતા તિવારી આ દિવસોમાં એની ફેમિલી સાથે થાઇલેન્ડમાં વેકેશનની મજા માણી રહી છે. એક્ટ્રેસ સતત એક પછી એક એમ વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. આ દરેક તસવીરોમાં એક્ટ્રેસનો બોલ્ડનેસનો તડકો જોવા મળી રહ્યો છે. શ્વેતા તિવારી લેટેસ્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં એનો કંઇક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં બે બાળકોની માતા શ્વેતાએ હોટનેસનો તડકો લગાવ્યો છે. વ્હાઇટ કલરની બ્રાલેટ અને બ્લેક શોટ્સ પહેરીને શ્વેતા તિવારી સમુદ્ર કિનારે કિલર પોઝ આપ્યા છે. આ લુકને કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસે બ્લેક શુઝ અને બ્લેક શોટ્સ પહેર્યા છે. આ ઉંમરમાં પણ શ્વેતા તિવારીની ફીગર બીજા બધા કરતા જોરદાર છે.
શ્વેતા તિવારી હંમેશા એની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે. શ્વેતાનું નામ અનેક એક્ટર સાથે જોડાયેલુ છે. આ દિવસોમાં શ્વેતાનું નામ એના કરતા 10 વર્ષ નાના એક્ટર ફહમાન ખાન સાથે જોડાઇ રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે બન્ને એક સમયથી ડેટિંગ લાઇફને એન્જોય કરી રહ્યા છે. આ બધાની વચ્ચે શ્વેતા તિવારીની આ તસવીરો વાયરલ થઇ રહી છે. પાણીમાં એક્ટ્રેસે સુપર બોલ્ડ પોઝ આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech