આજકાલ પ્રતિનિધિ
મોરબી
મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ ઉમા હોટેલમાં જુગાર ધામ ધમધમતું હોય યાં એલસીબી ટીમે રેડ કરી બે મમાં જુગાર રમતા ૧૫ જુગારીને ઝડપી લઈને ૪.૦૮ લાખની રોકડ રકમ જ કરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે આરોપી કિશન જયંતી શેરશીયાની ઉમા હોટલમાં મ નં ૨૧૫ અને ૧૧૨માં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી યાં મ નંબર ૨૧૫ માં હોટેલ માલિક કિશન જયંતી શેરશીયા, સવજીભાઈ મોહનભાઈ સરડવા, અક્ષય રણછોડભાઈ અઘારા, અમૃતલાલ ભગવાનજીભાઈ વિરમગામા, ચંદ્રેશ ભગવાનજીભાઈ લોરિયા અને ભાવેશ ગોવિંદભાઈ પાંચોટિયાને ઝડપી લીધા હતા
જયારે મ નં ૧૧૨માં જુગાર રમતા જીતેન્દ્ર કાનજી થોરિયા, ભરત વિઠ્ઠલભાઈ સંઘાણી, હસમુખ દેવજીભાઈ દસાડીયા, શૈલેશ લાલજીભાઈ ગોઠી, વિશાલ ડાયાલાલ બાપોદરીયા, જયેશ પસાભાઈ ભટાસણા, અભય બાલાશંકર દવે, વીરેન્દ્ર હરજીવનભાઈ વરસડા અને ફેનિલ કિરીટભાઈ ભૂત એમ નવને ઝડપી લીધા હતા.
એલસીબી ટીમે આરોપી કિશન સેરશીયાની ઉમા હોટેલના મ નં ૨૧૫ અને ૧૧૨ માં જુગાર રમતા ૧૪ આરોપી અને હોટેલ માલિક સહીત કુલ ૧૫ ને ઝડપી લઈને રોકડ રકમ ૪,૦૮,૦૦૦ કબજે લઈને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બીજી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી ૨ કુબેરના ઢાળ પર હનુમાનજી મંદિર પાસે રેડ કરી હતી યાં જાહેરમાં જુગાર રમતા અમર અવચર અગેચણીયા અને અમિત નવઘણ આંતરેસા એમ બેને ઝડપી લઈને રોકડ ૧૦,૩૪૦ જ કરી છે.
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કન્તીનગર સ્કૂલ પાસે રેડ કરી હતી યાં જાહેરમાં જુગાર રમતા સલીમ ઓસમાણ મોવર, સલીમ કરીમ ભટ્ટી અને સોહિલ આદમ ભટ્ટી રહે ત્રણેય કાંતિનગર મોરબી ૨ વાળાને ઝડપી લઈને રોકડ ૧૪,૫૧૦ જ કરી છે.
શહેરના સામાકાંઠે કાંતિનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૨૦,૧૦૦ ની રોકડ રકમ જ કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાંતિનગર સ્કૂલ બાજુમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી યાં જાહેરમા જુગાર રમતા ઈરફાન અબ્બાસ ભટ્ટી, ફિરોજ કરીમ ભટ્ટી, જુસબ તાજમામદ ભટ્ટી અને રવિ ભીખાભાઈ ચાવડા રહે ચારેય ઇન્દિરાનગર વાળાને ઝડપી લઈને રોકડ ૨૦,૧૦૦ જ કરી છે. અને મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શીતલ આઇસ્ક્રીમની બાજુની શેરીમાં શીવ કોમ્પલેક્ષની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો યશપાલસિંહ ક્રુષ્ણસિંહ ઝાલા ઉ.વ.૨૫ રહે– બ્લોક નં.૧૦૫ હાઉસીંગબોર્ડ મોરબી–૨, પ્રતીપાલસિંહ રાજુભા રાઠોડ ઉ.વ.૨૫ રહે– નિત્યાનદં સોસાયટી બ્લોક નં.૪૭ મોરબી–૨, રાજદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા ઉ.વ.૨૪ રહે– વ્રુંદાવન પાર્ક મોરબી–૨, પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર ઉ.વ.૩૧ રહે– વિધ્યુતનગર મોરબી–૨, ઉદયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે–અનંતનગર સોસાયટી મોરબી–૨, જયભાઇ હીતેષભાઇ રામાનુજ ઉ.વ.૨૨ રહે– મહેંદ્રનગર જુનુગામ મોરબી, મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા ઉ.વ.૩૩ રહે–વિધ્યુતનગર મોરબી–૨, કુલદીપસિંહ વિભાજી જાડેજા ઉ.વ.૩૫ રહે–વિધ્યુતનગર મોરબીવાળાને રોકડ રકમ . ૨૫૯૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech