ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા રાઇટ ટુ એયુકેશન હેઠળ ખાનગી શાળામાં ૨૫% બેઠકો પર દર વર્ષે ધોરણ–૧ માં મફત પ્રવેશ આપવાની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા નો બીજો રાઉન્ડ આજથી શ થાય છે ૮,૦૦૦ થી વધુ ખાલી બેઠકો માટે બીજા રાઉન્ડમાં શાળા પસંદગીની પ્રક્રિયા શ થશે પ્રથમ રાઉન્ડમાં જે વિધાર્થીઓએ પ્રવેશ નથી ફાળવાયો તે વિધાર્થીઓ બીજા રાઉન્ડમા ભાગ લઈ શકશે.
રાઈટ ટુ એયુકેશન એકટ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી ૮,૫૬૩ બેઠકોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શ કરવામા આવી છે. પ્રથમ રાઉન્ડમાં જે વિધાર્થીઓને પ્રવેશ નહોતો ફાળવાયો તેવા વિધાર્થીઓ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. બીજા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત આજ થી ૮મી મે સુધી વિધાર્થીઓ શાળાની પુન: પસંદગી કરી શકશે.
આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓની ૪૫,૧૭૦ બેઠકો સામે કુલ ૧૭૨૬૭૫ ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં ૩૯૯૭૯ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. યારે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે ૫૧૯૧ જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે. પ્રથમ રાઉન્ડના અંતે ૫૧૯૧ બેઠકો ખાલી રહી હતી અને પ્રવેશ ફાળવણી બાદ ૩૯૯૭૯ વિધાર્થીઓ પૈકી ૩૬૬૦૭ વિધાર્થીઓએ પ્રવેશ કન્ર્મ કરાવ્યા હતા.
યારે ૩૩૭૨ બેઠકો ખાલી પડી હતી. આમ, પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કન્ર્મ કરાવ્યા બાદ કુલ ૮૫૬૩ બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો માટે હવે શિક્ષણ વિભાગ દ્રારા બીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે. અરજીમાં પસદં કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવા માગતા હોય તેવા વિધાર્થીઓએ ૩ મે, ૨૦૨૪થી ૮ મે, ૨૦૨૪ સુધીમાં આરટીઈ ના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુન: પસંદગીનાં મેનુ પર કિલક કરવાનું રહેશે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાઓની પુન: પસંદગી કરવાની રહેશે.
અત્રે નોંધવું જરી છે કે રાયભરમાંથી ૨,૩૫,૩૮૭ ફોર્મ ભરાયા હતા જિલ્લ ા કક્ષાએ અરજીઓની ચકાસણી પ્રક્રિયામાં ૧૫,૩૧૯ અરજીઓ રિજેકટ થઈ હતી. એક વાલી દ્રારા એકથી વધુ અરજી કરવામાં આવી હોય તેવી ડુપ્લીકેટ અરજીની સંખ્યા ૪૭૩૯૩ થતાં અરજીઓ રદ થઈ હતી આથી ચકાસણી પ્રક્રિયાને અંતે ૧ ૭૨૬૭૫ અરજીઓ માન્ય રહી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી? ભાજપે અનેક કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
December 19, 2024 10:53 PMસૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવનો કહેર, પવનની દિશા બદલાશે, ઠંડીનો પારો ગગડશે
December 19, 2024 10:45 PMઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech