રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સંચાલિત (જૠઋઈં) શાળાકીય કુરાશ અન્ડર ૧૪, ૧૭,૧૯ ભાઈઓ-બહેનો મહાનગર પાલિકાકક્ષા સ્પર્ધા-૨૦૨૪-૨૫"નું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાવનગર શહેરની વિવિધ શાળાઓના ૨૫૦થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાંથી પસંદ થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
જેમાં (વયજુથ- અન્ડર ૧૪ ભાઈઓ પ્રથમ નંબર વજન ગૃપ ૨૫ કિ.ગ્રા સુધી) સોલંકી ધ્યેય, ૨૫ થી ૩૦ કિ.ગ્રા. ગોહિલ પ્રયાગ, ૩૦ થી ૩૫ કિ.ગ્રા. ગોહિલ અક્ષરદીપસિંહ, ૩૫ થી ૪૦ કિ.ગ્રા મોરપરા અશ્વિન, ૪૦ થી ૪૫ કિ.ગ્રા ગઢવી દક્ષ, ૪૫ થી ૫૦ કિ.ગ્રા ઝાલા રુદ્રદીપસિંહ, ૫૦ થી ૫૫ કિ.ગ્રા જાસોલીયા હિત,૫૫ + કિ.ગ્રા સિંધ આશિષ. (વયજુથ- અન્ડર ૧૪ બહેનો પ્રથમ નંબર વજન ગૃપ ૩૨ કિ.ગ્રા સુધી) બારૈયા હિમાંશી, ૩૨ થી ૩૬ કિ.ગ્રા સોલંકી કૃપા, ૩૬ થી ૪૦ કિ.ગ્રા ચૌહાણ આરુહી, ૪૪ થી ૪૮ કિ.ગ્રા પરમાર સાક્ષીબા.
(વયજુથ-અન્ડર ૧૭ ભાઈઓ પ્રથમ નંબર પર વજન ગૃપ ૪૦ કિ.ગ્રા સુધી )સોલંકી રવિ, ૪૦ થી ૪૫ કિ.ગ્રા વાઘેલા ભાવિન, ૪૫ થી ૫૦ કિ.ગ્રા વાઘેલા કનીશ, ૫૦ થી ૫૫ કિ.ગ્રા પટેલ દિપ, ૫૫ થી ૬૦ કિ.ગ્રા જમોડ ભૌતિક, ૬૦ થી ૬૬ કિ.ગ્રા ધોબી રોશન, ૬૬ થી ૭૩ કિ.ગ્રા બાંભણિયા માનવ,+૭૩ સુધીમાં સરવૈયા સુફિયાન(વયજુથ-અન્ડર ૧૭ બહેનો પ્રથમ નંબર વજન ગૃપ ૩૬ કિ.ગ્રા સુધી) ચૌહાણ પ્રાચી, ૪૪ થી ૪૮ કિ.ગ્રા શાહ ધ્યાની, ૪૮ થી ૫૨ કિ.ગ્રા શેખ સાનિયા, ૫૭ થી ૬૩ કિ.ગ્રા લંગાળીયા યાહવી.(વયજુથ- અન્ડર ૧૯ ભાઈઓ પ્રથમ નંબર ૪૦ થી ૪૫ કિ.ગ્રા) દિહોરા મિલન, ૪૫ થી ૫૦ કિ.ગ્રા નાથાણી પ્રયાગ, ૫૦ થી ૫૫ કિ.ગ્રા ગોહિલ હર્ષદીપસિંહ, ૫૫ થી ૬૦ કિ.ગ્રા. મન્સૂરી ખાલીદ, ૬૦ થી ૬૬ કિ.ગ્રા લીંબાણી પાર્થ, ૬૬ થી ૭૩ કિ.ગ્રા ભાલાણી ઋષિ, ૭૩ થી ૮૧ કિ.ગ્રા પંડયા નૈતિક,+ ૮૧ કિ.ગ્રા. જોટગીયા પાર્થ. (વયજુથ- અન્ડર ૧૯ બહેનો પ્રથમ નંબર વજન ગૃપ) ૫૨ કિ.ગ્રા ચુડાસમા હિરલ,૫૭ સુધીમાં કિ.ગ્રા ગોહિલ ધ્રુવિકા વિજેતા જાહેર થયા છે.તેમ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech