ઉનાના સામતેર ગામે આવેલી એસ બી આઇ બેંક શાખામાં બ્રાન્ચ મેનેજર અને ઉત્સાહિત સ્ટાર દ્વારા વીમા ક્લેમ્પ ઝડપથી પાસ કરાવીને વારસદારોને તાત્કાલે ધોરણે કાર્યવાહી કરી હતી.
સરકારની યોજના પીએમએસબીવાય વીમા હેઠળ બ્બે લાખના ચેક ૧૧ વારસદારોને અર્પણ કરવામાં આવ્યાં હતા. અને રામેશ્વર ગામે રહેતા ભાણાભાઈ અરજણભાઈ બાંભણિયા તેઓનું અકસ્માતે શોર્ટ સર્કિટ દ્વારા મોત નિપજ્યું હતું.
તેઓએ રૂ.૧૦૦૦ વાળો એ બી આઇ જનરલ અકસ્માત વીમો લીધેલો હતો. તેને રૂ.૨૦ લાખ રૂપિયાનો ચેક તેના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો. સામતેર એસ બી આઇ બ્રાન્ચ મેનેજર, અને સ્ટાફના કર્મચારીઓને કામગીરીને ગ્રામજનોએ તથા વારસદારોએ બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech