પોલીસ હેડ કવાર્ટરમાં એસ.પી. દ્વારા વૃક્ષારોપણ

  • July 10, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે ગઇકાલે વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું, ધરતીનું ઘરેણું વૃક્ષોનું રોપણ કરીને તેનું જતન કરવા, તકેદારી રાખવી જોઇએ કાર્યક્રમની ઉજવણીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application