સોનાની સપાટી ૬૫૦૦૦ ને પાર કરી ગયા બાદ સાંજે માર્કેટ બધં થયા પહેલા ભાવમાંકડાકો આવતા આ સપાટી નીચે ઉતરી હતી અને ૬૪૦૦૦ ભાવ પહોંચ્યો હતો. આજે સવારે બજાર ખુલતા ની સાથે ૧૦ ગ્રામ સોનાના ભાવ ૬૪૮૩૭ નોંધાયા હતા યારે ચાંદીમાં પણ પંદરસો પિયા જેટલો ઘટાડો
થયો છે.
ભાવ ઘટવાના કારણોમાં અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકની જાહેર થનારી મિનિટસ પહેલા તથા ડોલરમાં મજબૂતાઈના પગલે વૈશ્વિક સ્થળે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ સાહ ની શઆત સાથે જ સોનાના ભાવએ તેજીની રફતાર પકડી હતી અને ગઈકાલે ૬૫૦૦૦ ની સર્વેાચ્ચ સપાટીએ ભાવ પહોંચ્યા હતા. પિયામાં મજબૂતાઈ પણ જોવા મળી હતી જેના લીધે ડોલર માં ઘટાડો નોંધાયો છે. ગઈકાલથી લઈ આજે સવાર સુધીમાં છ૭૦૦ જેટલો ઘટાડો નોંધાતા સોનાના ભાવ આજે ૬૫૦૦૦ ની અંદર આવી ગયા છે યારે ચાંદીમાં પણ ૧૫૦૦ પિયા તૂટા છે અને ૭૪૦૦૦ ભાવ પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech